SearchBrowseAboutContactDonate
Page Preview
Page 145
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૩૯ સહીને બદલીને નામાંક બદલે અને તે રીતે નામાંક અને નામાંક અને જન્માક કે જીવનપંથ વચ્ચે સુમેળ સાધી શકે કે નીચેના કેટલાંક ઉદાહરણ ઉપરથી આ બાબત સ્પષ્ટ થશે. (૧) પ્રથમ બ્રિટનના ભૂતપૂર્વ વડા પ્રધાન લેઈડ પેજ વિષે જોઈએ. તેમનું મૂળ નામ કે પૂરું નામ ડેવિડ લેઈડ જ હતું. પણ તેઓ બ્રિટનમાં તેમજ દુનિયાના અન્ય નામાંક ગણ કાઢીએ. LLOYD ૩૩ ૭૧ ૪=૧૮ GEORGE ૩૫ ૭૨ ૩=૨૫ લેઈડ એક અંક ૧૮ (મિશ્ર અંક) અને ૯ (મૂળ અંક) બનાવે છે અને “ જ” એકલો અંક ૨૫ (મિશ્ર અંક) અને ૭ (મૂળ અંક) બનાવે છે. બંને નામ ભેગાં મળીને (૧૮૨૫=૪૩) અંક ૪૩ (મિશ્ર અંક) અને ૭ (મૂળ અંક) બનાવે છે. જે DAVID શબ્દ નામમાં ઉમેરી એD AVID ) તેનો અંક ૧૬ અને ૭ - (૪ ૧ ૨ ૧૪=૧૨) થાય છે તેથી અને ડેવિડ લેઈડ પેજને નામાંક (૪૩+૧=૫૯) ૫૯ કે “પ” થાત. પણ તેઓ ફક્ત “લેઈડ પેજ તરીકે જ ઓળખાયા હતા. તેથી તેમને ભાગ્યાંક કે નામાંક ૫૯ અને “પ” થવાને બદલે ૪૩ અને ૭ બન્યા છે. અંક ૪૩ “કાંતિ, વિપક્ષવ, સંઘર્ષ, લડાઈ નિષ્ફળતા, અવરોધે અને રુકાવટોને દ્યોતક છે. અને તેથી તે લશ્કરી પ્રવૃત્તિઓ (લડાયક પ્રવૃત્તિઓ
SR No.032125
Book TitleAnk Shastra Darshan
Original Sutra AuthorN/A
AuthorRanchodbhai Punambhai Patel
PublisherRanchodbhai Punambhai Patel
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy