SearchBrowseAboutContactDonate
Page Preview
Page 119
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૩ (૩) ત્રીસે બનાવ ગ્રેટ બ્રિટનના ઇતિહાસના છે. ઈ. સ. ૧૬૮૮ના ડિસેમ્બર માસની ૧૧મી તારીખે ઈંગ્લેન્ડના રાજા બીજા ગેમ્સ ગાઢી છેાડી નાસી ગયા હતા. અને ખરાબ ૨૪૮ વર્ષ પછી ( ૧૬૮૮+૨૪૮=૧૯૩૬ ) ઈ. સ. ૧૯૩૬ના ડિસેમ્બરની ૧૧મી તારીખે આઠમાં એડવર્ડને પણુ ગાદીનેા ત્યાગ કરવા પડયા હતા. (૪) હિટલર અને નેપેાલિયન વચ્ચે સમાનતા. (૧) અને યુરાપ ખંડના સરમુખત્યારા અને માધાતા હતા. (૨) સન ૧૭૮૯માં ફ્રાન્સની ઢાહિયાળ ક્રાન્તિ થઈ અને નેપેાલિયન ગાદીએ આવ્યા, બરાબ૨ ૧૨૯ વર્ષ પછી (૧૭૮૯+૧૨૯=૧૯૧૮) ૧૯૧૮માં જમનીમાં ક્રાન્તિ થઈ અને તેના પરિણામે હિટલર અસ્તિત્વમાં આવ્યા. (૩) ઈ. સ. ૧૮૦૪માં નેપોલિયન ફ્રાન્સનેા રાજા બન્યા અને ખરાખર ૧૨૯ વર્ષ પછી (૧૮૦૪+૧૨૯×૧૯૩૩) ૧૯૩૩ માં હિટલર જમનીમાં નેતા અન્યા. (૪) ઈ. સ. ૧૮૧૨ માં નેપેાલિયને રશિયા સાથે યુધ્ધ શરૂ કર્યું. અને ત્યારેથી જ તેની પડતીની શરૂઆત થઈ. અને ખરાખર ૧૨૯ વર્ષ બાદ (૧૮૧૨+૧૨=૧૯૪૧) ૧૯૪૧ માં હિટલરે પણ રશિયા ઉપર ચઢાઈ કરી અને તેનાં પઢતીની પણ ત્યારથી જ શરૂઆત થઈ. સૂર્યોદય પછી ૧૨ કલાક દિવસ, પછી સૂર્યાસ્ત પછી, ረ
SR No.032125
Book TitleAnk Shastra Darshan
Original Sutra AuthorN/A
AuthorRanchodbhai Punambhai Patel
PublisherRanchodbhai Punambhai Patel
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy