SearchBrowseAboutContactDonate
Page Preview
Page 118
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨ રહ્યા. આ બનાવના આધારે યહુદીઓ વિષે કેટલીક આગાહીઓ કરવામાં આવી હતી. ડેનિયલે ભવિષ્યના કર્યું હતું કે જેરૂસેલમને નાશ થશે અને તેમને ફરીથી ત્યાં (જેરૂસેલમમાં) સ્થાપિત થવા માટે ૭x૭૦=૯૦ વર્ષ લાગશે. હિબ્ર જાતના જમસમયથી કનાન દેશ માં પ્રવેશ કરતાં તેમને ખરેખર ૪૯૦ વર્ષ લાગ્યાં હતા. જેથઆએ “કનાન દેશ” ઉપર વિજય મેળવ્યા બાદ ૪૯૦ વર્ષે “સેલની સત્તા નીચે પ્રથમ યહૂદી રાજ્યની સ્થાપના થઈ. “સૈલ” તેમને પ્રથમ બાદશાહ હતા. આ બનાવ પછી ૪૯૦ વર્ષદ ને બુધને જારે જેરુસેલમ જીતી લીધું. અને ત્યાર બાદ ૪૯૦ વર્ષે રામને જેરુસેલમનો નાશ કર્યો, “જ૯૦ વર્ષના કાળચક” પર આધારિત આ ઘટના કયારે બનશે તેની આગાહી ઘણું વર્ષો પહેલાં થઈ ચૂકી હતી. ઈ. સ. ૭૦ માં ટિટસે તેમના મંદિરનો નાશ કર્યો. ૭૦ વર્ષ પછી રામનો સાથે તેમને બીજી વખત યુદ્ધ કરવું પડયું, અને યહુદી જાતિ છિન ભિન્ન થઈ ગઈ - ૭૦૪૭=૪૯૦ વર્ષ સુધી આ લોકો ઠામ ઠેકાણા વિનાના ૨ખડતા થઈ ગયા. બીજુ ૪૯૦ વર્ષનું કાળચક” પણ તેમને માટે પ્રતિકૂળ રહ્યું અને તેમની ઉપર અનેક સ્થળોએ અત્યાચાર થયા. ૯૮૦ વર્ષ (૪૦+૪૯૦) પસાર થયા પછી મુસિલમ સત્તા અને શક્તિ નબળી પડી અને મધ્ય એશિયામાં તેમનું પ્રભુત્વ વધવા લાગ્યું. આ બનાવ પછી ૪૯૦ વર્ષે અમેરિકાની શોધ ઈ. સ. ૧૪૯૨માં થઈ અને ૧૪૨ પછીના ૪૯૦ વર્ષના કાળચક્રના અંતિમ વર્ષ સુધીમાં એટલે કે ઈ. સ. ૧૯૮૦ સુધીમાં યહૂદીઓ ફરીથી પિતાનું રાજ્ય સ્થાપી શકશે એવી આગાહી કરાશે , કરી હતી. અને આગાહી સાચી પડી છે.
SR No.032125
Book TitleAnk Shastra Darshan
Original Sutra AuthorN/A
AuthorRanchodbhai Punambhai Patel
PublisherRanchodbhai Punambhai Patel
Publication Year
Total Pages286
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy