SearchBrowseAboutContactDonate
Page Preview
Page 577
Loading...
Download File
Download File
Page Text
________________ શીધ સરૂપી સદા પદ તેરે, તુ મુરખ કાં ભૂલેશે . સીધ છે ૧ વ્યાજ નો પલ્લે નહીં બાંધ્યો, ખામી લગાઈ મુલેરે છે સીધ છે. ૨ નરક નીદ મુમતા શીરપર; આપ બન્યા હે દુલેરે છે સીધ છે ૩ સંપતકા સુખ દેખકર, ચેતન મનમે ફુલરે. | સીધ છે ૪ જનદાસ તે અન મન માહે, જનમ લીએ ધુલે છે સીધ ા ૫ કુગુરૂની લાવણીતજી તજુ મેં ઉનક ગુરૂફ કનક કામની ધારી દે જ્ઞાન ધ્યાનકી બાત ન જાણે, અષ્ટ કરમસે ભારી રહે છે "કર કાળે ભભુત લગાયે, શીર પર જટા બધાઇ હે કાન ફાડ કર મુદ્રા પહેરતા, ઉનકે ઘર ના હેu જેમ લે કર વિષય શેવ, મદ મંશા હારી દે છે મુડા પંથી જમતક કરતા; મુખ કહેતા આચરી હે સમકીત શરધા જિન ધામકી, નહી કુગુરૂકી પ્યારીહે છે જીવરકુ જીનદાસ વિનવે, કુગુરૂ કુસંગ ખુવારી છે ? જ સુગુરૂની લાવણી. નમુ નમુ મે ગુરૂ નિગ્રંથકુ, વે જીન મુદ્રા ધારી છે તે પુદગળ ઉપર પ્રેમ ન કરતા; મનકી મમતા મારી દે છે ગરવ ગાળ કર ગુપત રોપવે, ગત નિગ્રંથકી નારીહે છે કનક કામની, નહી ભેગી; વે પુરા બ્રહ્મચારી હે છે છ કાયાકે જીવ અનાથી, ઉન કેવું હતકારી છે ! - દાન ધ્યાન કેવળ ધ્યાન આય, જ્ઞાન ગરથ ગુણ ભારી સુધ સરધાશે સુમતી શેવે, નીજ આતમક તારી હે નવરજીનદાસ વિનવે, ઉનકે ચરણ બલીહારી હે ન્મ - - ... :-- ::.
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy