SearchBrowseAboutContactDonate
Page Preview
Page 576
Loading...
Download File
Download File
Page Text
________________ ગાયા, મઠ કીયા ઘનઘોરતું; પવન ચલાયા મતવાલા; કરરર કરરર હુવા કેડાકા: ચમકે બીજલીકા અજવાલા મુશળ ધારે મેઘ વરસતા ગગન ગાજતા તાળા: સાત બુકી બડી કડીમે, ધીર ખડા હે મતવાલા, નાક બરાબરી આવ્યા પાણી; નાથ નીરજન ધીર ખડા; સંકટશે સિંહાસન ડોલે, હુવા ઘંટકા અવાજ, અવધી જ્ઞાનશુ આએ ઈદર; ધાઓ ધાઓ ધરની રાજા ધરણીધર જલદી શુ આયા, પદમાવતને સંજ લીયા, પદમાવતને લીએ શી ૨૫૨, શેશ નાગને છત્ર કીયા, કેડ ઉપાય કીએ કમઠાસુરને કુછ બી ઇલા જ નહી ચલતા; કરને વાલે સાહેબ ઉનકુ, છલને વાલે કયા કરતા, ઝીતે જીન રાજ આગ, કમઠાસુર હાથ જોડ ખડા તીન લેકમે છે કેવળ લઈ શીવ પદ પિતા, પારસનાથજી મતવાલા, લગી જોતમે જાત દીપકકી; તપે તેજક અજવાળા વિસનગરમાં પારસનાથ નામકા, દેવલ બનાયા તેહેતાળા, બડે દેવળમાં ઈદર સહે, ઘંટ બાજતા ચિતાલા, બડે ઉમેદ શુ ધણ રહે હેકર કોટ બનાયા દેવકા, જગો જગપર શીખર ચઢાયા, બડે કામ દરવાજાકા, મુલ નાયક ઉપર સહે, સહસ ફણા માહારાજકા, એ મુખી ચતુરાઇ બડીહ, એસા તમાસા નહી દેખા, અઢારસે પાંસઠ સોનિયા મહુત ફાગણકા બડા, સુદી ત્રીજી વખત બેઠકર; જગ જગો પર નાન કી યા, કાંતી વિજય ગુરૂ રાયચરણ, ને પાયે ગુરૂ જન રાજ બડા, ગલુચંદ સા હબકે આગળ, અરજી કરતા ખડા ખડા | તીન ' શ્રી સમસ્ત સીખરની લાવણી. બંદત હૈ કોઇ સમત સીખરકુ, દુરગતકી દુર નાસી છે બંદત છે ? કોડ ભવિકા કરમ કહત હે, હેય શિવપુરકો બાશીરે : છે બંદત છે રે કુગુરૂ કુદેવ કુધર્મ જગનકા, મે જાણ્યા સબ રાસીરે એ બંદત છે ૩ બીસ છણંદ મુગટ પદ પાયા, કાટી કમકી ફાંસીરે આ બંદત છે ૪ એ તીરથ જે ભાવ કરી ભેટે, ઉનકી સબકીત ખાસીરે આ બંદત છે ૫ બીકલ બન્યા છનદાસ જગતમે ખુબ કરાઈ હાંશીરે છે બંદત છે , .
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy