SearchBrowseAboutContactDonate
Page Preview
Page 539
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રાકાશના ગુણ અનુમાને જાય અમ અનુમાન પ્રમાણુથી સર્વ મ વન્ય જાણ્યા જાય છે. તથા ઉપમા પ્રમાણે તે જેમ ઈદ્રધનુષ મધ્યારાગ પલર્ટ છે તેમ પુદ્રગળના રંગ અસ્થિર છે પલટન સ્વભાવ છે જેમ ગજણ અથીર છે તેમ પુ ૠગળ પણ અથીર છે ઇત્યાદિક અનેક ઉપમાર્ચે કરી પુદ્દગળના સ્વભાવ દેખાય છે તે ઉપમા પ્રમાણથી પુદગળનુ સ્વરૂપ જણાય છે. પુદગળના રંગ પલટયા ઢ ખીને ઉપમા આપીયે તે ઉપમા પ્રમાણ જાણવું અને ચાપા માગમ પ્રમાણ તે જેમ અછત્રના બંધ દેશ પ્રદેશ તે ચાર દ્રશ્યના કહ્યા અને પાંચમા પુદગદ્રયમાં પરમાણુ ઞાદી ખંધ પ્રવર્તના દ્રવ્યગુણું પર્યાયના કથન જેમ સુત્રમાં પરૂા વળી પરમાણુની અપેક્ષાયે એક વર્ણ એક ગંધ એક રસ એ પર્શ અને પરમાણુની રાશીમાં પાંચ લ બે ગંધ પાંચ રસ ચાર ફરસ એ સાળના પર્યાયની એક ગુણથી માંડીને યાવત અનંત ગુણુ પર્યંત વ્યાખ્યા ૪રવી તેને આગમ પ્રમાણથી પુદ્દગળ જાણીયે. પુદગળના વાર્દિકની પર્યાય પુદગળથી ભીન્ન નથી જેમ સાકરદ્રય અને સાકરના મીઠા રસ ભીન્ન નથી પણ દ્રવ્યગુણ પર્યાયના વ્યાખ્યાનમાં ન્ય સાય વચન રાગથી ભીન્ન કહેવામાં આવે છે જેમ સાકર મીઠી આંખલી ખાટી એ સબંધ વચનથી ભીન્નભિન્ન દેખાય છે પણુ ચ્યાગમ પ્રમાણુથી વ્યગુણ પર્યાય તે એકજ વસ્તુમાં છે પણ જુદા જુદા નથી એ આગમ પ્રમાણના વિસ્તાર ઘણા છે. તેના અધિકાર શ્રીભગવતિ સુત્રના વીસમા સતકમાં ભાંગા ક હ્યા છે તિહાંથી નેવું આાગમ પ્રમાણ જાણવું, હવે ધમારડીકાયના બંધ દેશ દેશના દર૦યગુણ પર્યાય માગમમાં કહ્યા કે જેમ ધર્મદ્રયના એક પ્રદેશમાં અનતી પર્યાય છે કેમકે મનતા છવ્ર પુ. દંગળને ગતિસહાક આપે છે તેમાં ષટ ગુણ ઢાણી વૃદ્ધિ છે તથા ઉત્પાદય અને ધ્રુવના પ્રાયે કરી સયુક્ત છે તે ધર્મદ્રશ્યના આગમ પ્રમાણ જાણવુ એમ અધર્મદ્રય્ સ્થિતિ સહાયકારી છે રોષ ધર્મેદ્રયવત જાણવુ તેમજ આકાશદ્રય સદા અવકાશનુ દેવાવાળુ છે અવકાશના અપપણુ અધતનપ અનંતપણુ
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy