SearchBrowseAboutContactDonate
Page Preview
Page 517
Loading...
Download File
Download File
Page Text
________________ (vi) ચંદ્ર કીરણના દર્શનથી અમૃત પીને ચકોર ઘા! રીઝ પામે છે તો શું ચંદ્ર દેખીને ચકા ચકવી ઘણુ ખેદ નથી પામતા અક્તિ મેજછે! પા જેમ કાંઇક સરખાપણુ દેખીને કાચમાં અને ઇન્દ્રની નીલમણીમાં અભેદ્ય રૂપ તે એકપણુ જાણે તેવા અપ બુધ વાળાને માઢા કવીની ગુરુ અરથની રચતા તે હરખ ભણી ન થાય જે માણી અવિષમ વસ્તુને વિષે એક રેખા ઉપર અર્ધ રેખા ઇત્યાદીક અંશે થકી વસ્તુને વષેશપણે જાણે છે એ છે એવા કુશ ળ બુધીવાળા સજ્જનને એ ગ્રંથના જે ભાવ છે તે માહા માત્મરૂપ છેકવા t જેમાં પુર્ણ અધ્યાત્મ પદાર્થ તે સહિત ઘટના છે પણ તે નેહની દક્ષા અજ્ઞાને કરીને અવરણી છે એવા અપ બુધીવાળાના ચીતમાં તે જે રીતે પડીત લોક આવા ગ્રંથથી રીજ પામે તે રીતના ચમત્કાર ન ઊપજાવે તેના દ્રષ્ટાંત “જેમ કામે વ્યાપી થકી અંતરગમાં વિષય સુખને ઇચ્છતી થકી તથા ખાજ્યથી ભય શાક ધરતી થકી પુરૂષને વલભ હું રૂપવતી એમ ગર્વે ભરી ફ્ કી રૂડી વચનની ચતુરાઇ કરનાર્ એહવી જે ચતુર સ્રી હોય તે પણ ગામ ડીયા મુર્ખને રીઝાવી ન શકે પણ વિક્ષણ પુરૂષને આનંદ પમાડે તેની પડે. નવું. || ૭ || સિધ્ધાંતરૂપ કુડમાં ચંદ્ર સરીખુ નિરમળ અધ્યાત્મરૂપ પાણીના પુરમાં સ્નાન કરીને ભવ દુ:ખ રૂપ તાપ અને પાપરૂપ જે તાપ તથા લાભ તાને પણ છાંડીને યથા શુદ્ધરૂપે કરી વળી સમતા રૂપ ઇદ્રીય દમન જે પવિત્ર તે રૂ ૫ ચંદને કરી શરીર વિલેર્પીત છે જેનુ વળી શીળરૂપ ઘરેણું કરી શેષતા સ મૈં ગુણના વિધાન એહવા જે સજ્જ તેને હું નમું છું. ॥ ૮॥ જે ગ્રંથ કરતા મેઘ સખા છે તે પુર્વે બંધ કરીને ખસ ભરે વર સતાં થકાં તેથી પ્રેમરૂપ પુર તે સજ્જનના`ચીતરૂપ સાવરમાં વેગે કરીને જ સ્ય છે શ્રી અસાધારણ ગુણતા દ્વેષી ને દુજન તેના તે અંતઃકરણના મ ધ તુટે છે અને એવા વિચીત્ર પ્રાણી, જે ગ્રંથ તેના ભાવના જાણુ છે તે વિનયે પ્રણીત ૨સે ઉજવળા છે તેના નેત્રથી સ્નેહરૂપ સુસરે છે જે ગ્રંથના ભાવની રચતા તેણે કરીને ઉપન 45 વેઠ્યા ઠ્ઠીની ઢ
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy