SearchBrowseAboutContactDonate
Page Preview
Page 504
Loading...
Download File
Download File
Page Text
________________ (૧૨) ૨મળ ચક્ષુ છતાં ગ્રહણ પેહેલા જેવી નજર થઇ જાય તે તેણે કરી એક ચંદ્રની પાસે ખીન્ને ચંદ્ર દેખે એ ન્યાયે કરી જે અધ્યાત્મ શાસ્ત્ર છે તે પ ણ દીશીનુ દેખાડનાર છે પણ પરાક્ષ બુદ્ધી કાંઇ પ્રત્યક્ષ વિષયની આ સકાને ટાળી ન શકે એટલે અધ્યાત્મના વિષય પ્રત્યક્ષપણે નથી પરાક્ષ પણે છે માટે સ્વભાવે જે અધ્યાત્મ શાસ્ત્ર છે તે પરોક્ષ સુધી છે પણ અનુભવ તે સાક્ષાત પ્રત્યક્ષપણાને હણી ન શકે એટલે આત્મનુ ભવી પુરૂષો પોતાના અનુભવે કરી આત્માના પ્રત્યક્ષ અનુભવ કરે છે ! ૧૭૪ ॥ Jar જેમ મધુરાના [કમળના] રગવત પુરૂષ તે યદ્યપી સખને ઉજમ તે જા ણે છે પણ રોગે કરી તેને પીળા વર્ગની બુધી થાય છે તેમ શાસ્ત્ર કરી - માને નિરમળતા જાણે છે પણ મીથ્યાત્વ સુધીના સ ંસ્કાર થકી બંધ રૂપ છુધી છે એટલે આત્માંને રાગી દ્વેષી ખધરૂપ જે દેખે છે તે અનુભવ વિના દેખે છે એ ભાવાર્થ છે. ।। ૧૭૫ના ગુરૂના મુખથી અધ્યાત્મ શાસ્ત્રનુ સાંભળવુ તેને શ્રવણ કહે છે તે સાંભળેલા વિષયના અનુક્રમે પુનઃ પુનઃ અંતઃકરણમાં વિચા ર કરવા તેને મન ન કહે છે અને સાંભળીને વિચાર કરી સંશય તથા વીપર જાસભાવ રહીત થઇને ઉક્ત અધ્યાત્મીક વિષય રૂપ સ્વાત્મ તત્વ અશ વૃતી કરીને જે સાક્ષાત અનુભવ કરવુ તેના નિદી ધ્યાસન કહે છે એવા સ્વ આત્મ જ્ઞાતુ તત્વ પુરૂષને મધ બુદ્ધી હોતી નથી કેમકે બધને પ્રકાશ કરનારા આત્મા પોતેજ છે તે અનુભવ થયા પછી અજ્ઞાન રૂપ બંધ નાઆશ્રમ કેમ કરે જ્યાં સુધી આત્મા અનુભવ અથવા જ્ઞાન વડે પ્રકાસને પામ્યા નાહતે તીડ઼ા સુધી તમરૂપ જ્ઞાન અને ખંધવાન થયા હતા પણ અનુભવ થયા પછી આત્માને વિષે ખંધ નથી. ।। ૧૭૬ જે દ્રશ્ય કર્મના ક્ષય તે દ્રવ્ય મેક્ષ છે પણ તે કાંઇ આત્માનુ લક્ષણ નથી માત્ર દ્રવ્યા કર્મનો ક્ષય તે મેક્ષનું હેતુ થાય છે પણ આત્મા તે રત્ન તે. ત્રય પસ્તુતીક રૂપ છે તેમ દ્રવ્ય કર્મના ક્ષય. તે ઉપચારથી માક્ષ હેતુ કહીએ પણ વસ્તુથી તત્વ બુધીએ કહેવાયનહી ૫૧૭ ॥ તે જ્ઞાન દર્શન ચારીત્રત ત્રઇ, વડે કરીને જે વારે આત્મા એક ભાવ પણાને પામે તે વારે જે
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy