SearchBrowseAboutContactDonate
Page Preview
Page 503
Loading...
Download File
Download File
Page Text
________________ - માઇગર માવજત: 'વાં રહી જે કર્મની સ્થીતી તે સ્થીતી મિથી ક્ષય થાય છે ૧૯૩ તે માટે જ્ઞાન માં જે શુદ્ધ તપવી તેને નીશ્ચયથી શુદ્ધ ભાવ નિજા થાય પણ અજાણ તપસ્વીને કાંઇન થાય ૧૬૪ " . . ! * કમની સાથે આત્માનું જે મળવું તેને બંધ કહીયે તે બંધ ચાર ભેદ છે તે હેતુ અધ્યવસાયે આત્મ ભાવથી કહ્યું છે કે ૧૨૫ છે જેમ સરે પિતાની મેળે પિતે વીટાય છે તેમ આત્મા પણ તે તે ભાવે પરિણમ્યો થકો પિતે પિતાની મેળેજ કરમ સાથે બંધાય છે કે ૧૬૬ છે - જેમ સમને કીડે પોતાની લાળે કરી પિતેજ બંધાય છે તેમ આ ત્મા પોતાના રાગાદી પરીણામે કરી પોતે જ બંધાય છે એ ઉપમા કહીં છે ૧૬૭ છે પણ જે ઇશ્વર કર્તા કહે છે તે વાત નિષેધ છે અપરાધી જીવને કાંઇ ઇશ્વર બંધ કરતા નથી તે ઈશ્વર બંધ કરતા પણાના નિષેધવા થકી અબંધ નીય આત્માને વિષે પ્રવૃતી છે એટલે સ્વભાવેજ બંધની વૃતી આત્માને છે પણ ઈશ્વર કર્તા નથી. ૧૬૮ ૧ જ્ઞાન વતની જે પ્રેરણા છે તે તત્વ જ્ઞાનની વૃતીને અર્થે ધ્રુવ છે કે મકે સ્વપ્નાદીક જે અબુદ્ધી પુર્વક કાર્ય છે તેને વિષે એ ક્ષાનની પ્રેરણા કાંઈ. કાંઈ દેખાતી નથી તે માટે મા ૧૬૮ છે તેમજ પ્રાણી ભવ્યતા રયો થકો પરીણામને અનુસાર કરી પુન્ય પાપને બાંધતો થકી પ્રવરત છે. જે ૧૭૦ છે - શુદ્ધ નિશ્ચય નય થકી આત્મા બંધક છે. પણmય કંપાદકે બંધની સંકા રહે છે જેમ દોરડુ દેખી સર્ષની શંકા ઉપજે છે તેની પેઠે જાણવું | ૧૭૧ છે રોગની સ્થીતીને અનુસાર રોગ છે. એટલે જે. દીવશે શરીર ઉપનું તેજ દીવસથી સર્વ રોગની સ્થીતીઓ શરીરમાં ઊત્પન થયેલી છે અને થત શરીર કેવળ રિગનીજ સ્થીતી રૂપ છે પણ તે રોગ જેવારે રેગીને કપળ શેવે તે વારે પ્રગટ થાય છે તે વારે રોગી પુરૂષ જેમ રોગની પ્રવૃતી ગણે છે તેમજ ભવસ્થીતીને અનુસરે આત્માને બંધ પણ કહીએ છીએ ૭રમાં દ્રઢ અજ્ઞાન મય એવી જે શંકા તેને ટાળવાને ઇચરો વાગ્ય અભીલાષી થકે અધ્યાત્મ શા સાંભળવાને ઇચ્છે છે આ ૭ કમાલ * * * *
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy