SearchBrowseAboutContactDonate
Page Preview
Page 473
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૧) ને કહેવા લાગ્યો કે હું જવાનું નથી હુ પણ પુત્ર છું એ વાત સાંભળે વહુને લાજ લાગી છેલે શેઠે ભુતને વેરી સાથે યુદ્ધ કરવાનું કામ ભળાવ્યું અને વહુને ઘરને ધંધે ભળાવ્ય એ રીતે અનાચાર ટાળે અને વહુને રાખી તેમ સંજમના ગે આત્માને રાખો. ૧૮ છે - જેનુ મન નિશ્ચયમાં લીન છે તેને કીયાનું પ્રયોજન નથી વ્યવહાર દશા વાળાને કિયા તે ગુણકારી છે કે ૧૮ છે શુભ કમથી અને શ્રધા બુદ્ધીના યોગથી અખંડપણે જે જ્ઞાન યોગને એલધે નહીં તો તેહને ભક્તિનો હેતુપ્રગટ થાય. ૨૦ જે રૂડી ક્રીયાની અપેક્ષાએ અભ્યાસ કરે છે તે યોગીશ્વરને ચીત શુદ્ધીને અર્થે જ્ઞાન પર પક કરવાને ઉપશમ કહ્યું છે એમ અન્ય દર્શની પણ કહે છે ૨૧ હે અરજુનયોગ પામવાને ઇચ્છતા તે યોગી છે તેહને કર્મ તો એ ક કારણ છે જે વારે સરવે સંકલ્પ શમી જાય તેવારે તેને જ્ઞાન યોગી કહીછે તે માટે જ્ઞાનારૂઢને સમતા તેજ કારણ છે. જે રર છે જે વારે વિષયથી વિરમે કર્મને વિષે સલગ્ન થાય જે વારે સર્વ સંકલ્પ સમી જાય તેવારે તેને યોગા રૂઢ કહીયે ર૩ કીયા વિના જ્ઞાન નથી અને જ્ઞાન વિના ક્રિીયા નથી એ બેમાં કીયા તો ગણ છે અને જ્ઞાન તે મુખ્ય છે એહવો એ બેનો દીશા ભેદ કહ્યા છે. એ ૨૪ કર્મ ગે કરીને મન શુદ્ધી પામેલા અને અને નીરોષ વિહારી એહવા જે જ્ઞાની તેને જ્ઞાન રોગ મુખ્ય પણે સેવવો ઉચીત છે એ માટે રૂડી શ્રધાયે દેશ વિરતી રૂપ ચારીત્રનો સ્પર્શ કીધા પછે દુઃખે પાળી સકીયે એવા મુનીનો જે સરવ વીરતી પણ છે તે લેવો એટલે પ્રભુએ પછે સંજમ લેવું કહ્યું છે. ૨૦ કોઈ એક દેશ આશ્રીને પુર્વ ભુમી તે પુર્વ ભવ રૂપ સંવૃત પણે ઉપશીને એટલે દશ થકી જે પહેલાં વૃત આદસ્યાં એવી જે ક્રિીયા તે પણ દુઃખને ટાળનારી છે વળી જ્ઞાન યોગની વૃધી કરતા થાય છે ૨૭ છે અને અજ્ઞાનની જે કિયા તે ચીત શુદ્ધી કરવાને અરશે નહી થાય કેમકે તેહને અજ્ઞાન પગનો ભાવ છે માટે મલેચ્છના કરેલા કાર્ય સરખી તેને જાણવી. છે ૨૮ તે તેવા કર્મ યોગે પણ ફળ નથી ફળ તે સંકલ્પ વરજે તેવારે જ થાય છે આત્મ જ્ઞાન વિના ત્યાગ પણ નથી અને અનુસ્વરૂપ સાવથ છે માટે બ્રહ્મ જે જ્ઞાન તેના બે થકી ફળ પ્રગટે છે ૨૮ ને દાપી .એમ બુહી ન હોય તેવારે તે રોહીસાલીક થકી મલેચ્છાદકને પણ પ્રુટ હલ. હેયતથા સાચાણના પથ્થી ૧દમાં યાગ કા તે પછી કવિ અને *- --- 'S. * *
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy