SearchBrowseAboutContactDonate
Page Preview
Page 445
Loading...
Download File
Download File
Page Text
________________ વળી સી કેવી છે જેના મનમાં કોઈક લય અને વચનમાં વળી બી જે કોઈક હોય અને બેગ તે વળી કોઈ ત્રીજની સાથે કરે એવી છે તેને વિરાગી પુરૂષ કહે છે એ સી થી સર્વ સરયુ એટલે રી સર્વથી ભુડી ગણે છે પણ જે માણું મમતાવંત છે તેને એવી ચંચળ નેત્રવાળી સીને સતી માને છે ૧૫ સ્ત્રી પોતાના રાગી ધણને મરણ થાય એવાં કામ ભળાવે આ ને તે પણ મમ આંધળો પુરૂષ તે કાર્ય કુટાઈ પીટાઈને કરે વળી સી વ્ય ભિચારણી હોય તે પણ તેને ભેળી કરી માને તે ઉપર એક દ્રષ્ટાંત છે. દુહાલાલી કહેતી બાપડી, અવળા ખ્યાલ ન ખેલ જ્યાંથી લા લાકડી ત્યાંની ત્યાં જઈ મેલ. જે ૧૬ - - જેમ મમત્વની ચેષ્ટા તે દુલ લીલા સરીખી છે તેને વશ થઈ રહ્યા. એહવે જે પરૂષ તે હાડ માંસ વીણા મુત્ર તથા ચમથી મઢેલી હાંલી જેવી સી ઉપર પ્રેમ કરે છે મમત્વ ધરે છે ૧૭ છે વળી મમત્વે કરીને પિતાના પુત્રને રમાડે તે વખતે તેને બાપ બાપ કરી કહે અને તે બાળકના હાથની આંગળીયો લેમથી ભરી હોય તેને અમૃત સમાન જાણે છે ૧૮ | મોહ થકી બાળકની માતા પિપાના બાળકને કાદવે ભર હોય તોપણ નિઃશંકપણે ખોળામાંથી મુકતી નથી વળી વિષ્ટાએ અશુચી દેય તે પણ તે બાળકને તેની માતા મેહના વશ થકી તેને પવીત્ર ગણે છે૧૮ જેમ ધરતી શાસ્વત દઢ છે પણ ધતુરાના ફળ ભક્ષ કરનાર પ્રાણીને ફર આવે છે ત્યારે તેને ધરતી ફરતી જણાય છે તેમ માત પિતાદીક સબધ સંસારમાં આ નાદીનો સાશ્વત છે પણ મેહ વડે મુઝાણે પ્રાણી એમ કહે છે કે માતા મા રી ગઇ હવે કેમ થશે શી રીતે ચાલશે ૨૦ છે ' તેમ પ્રત્યેક જીવ પણ જુદા છે અને તે કઈ ગતીથી આવ્યા અને કઈ ગતીએ જશે તેમજ પુદગળ પણ જુદા છે તથા શરીરનો સંગ પણ સુન્ય છે એ રીતે જે રખે છે તેને ખતે જાણ ૨૧ જેમ દારકાનું જ્ઞાન થશે સની ભીતી નાશ પામે છે તેમ હું અને સીઆદીક માહારી છે ઓહ મમત્વ થાય છે તે જમ જ છે તે શ્રમ એ જ્ઞાન નજરે જેવાથી નાશ પામે. એ ૨૨ એ સંસારના સબંધ શું છે એમ આત્મ તત્વને શમુખ માળખવાની || ઇચા થઇ શકે મમતા તરત નાસપાશે આમ મનની નાગા મમન કી હા કેકાણે ર મ ર રર . જેમ કામ કરી જીરા થાય તે
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy