SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૪૨) જે ગુણ સમુહને મુની રાજ્ય ઘણા કણે કરી પ્રગટ કરે છે તેને મમતા રૂપ રાક્ષસી એક કોર્લીએ ખાઈ જાય છે ૫ ૩૫ કેવુ આશ્ચર્ય છે કે સીયા--- જયની પેઠે મમતા રૂપ સી તે અષ રૂપ ભરતારને પશુ રૂપ જે મર્કટ તે રૂપે કરીને સગ્ર પણે અજ્ઞાન રૂપ જડી બુટીના બળ થકી ઘણે મારે નચાવીને રમાડે છે. ૫ ૪ ૫ એકલા ચેતન પરભવે જાય છે અને એકલાજ આ ભવે આવે છે પણ મમતાને વશ થઇને રત્ના દેવીની પેઠે મીથ્યા સગપણ ન્યાત નત વીગરેની કલ્પના કરે છે । પ॥ જેમ એકવડા ખીજ થકી ઘણી ધરતીયે વડ વ્યાપીને વીસ્તાર પામે છે તેમ એક મમતાના બીજ થકી ઘણુ મપચની કલ્પના ઉઠે છે કા માતા પીતા ભાઈ બેન સ્ત્રી એ સર્વ માસ છે પુત્ર પુત્રી મીત્ર પણ માહારાં છે ન્યાતી પરીચીત એ માહાં છે ૭૫ એ મારે મમતા રૂપ રોગ દીવશે ધ્રુવશે વધતી જાય છે તેને મટાડવાને કોઇ પણ જ્ઞાન રૂપઐાષધ વિના સમર્થ થતા નથી ! ૮ ॥ જેમ વેળા કવેળા ઉઠીને વિમ એ માત્ર સાનુ લેવા ગયા તેની પેઠે એ ફ મમતાએ કરીને નિ:સંકપણે આરભમાં મવરતે છે. મમણ શેઠની પેઠે ધનને લાભે કરી દાડે છે ૯૫ પરભવમાં ઇંડાંનુ કુટખ સરણ સ્માધાર નર્થી તે પણ કુટુંબને પોષવાની મમતામાં ખૂદ પામે છે ! ૧૦ િ પોતે એકલા ધનને મેળવીને મમત્વે કરીને ઘણા લોકને પુષ્ટ કરે છે પણ પરભવમાં આકરાં નારકીનાં દુઃખ આવશે તેવારે એલેજ બેગવશે । ૧૧ । જીવતા આંધળા નથી પણ મમતાયે કરી નાસ્તીક પદાર્થને ખરૂ કરી મારે છે તેહને મીથ્યા દ્રષ્ટી અંધ કહીયે કેમકે તેની ચર્મ ચક્ષુ છે તેપણ તે ચક્ષુએ કરી આત્મીક અર્થને નથી ટખતે માટે એને રખતા પણ આંધળા સમજ શે અને જે જાતી અધતા છે પણ જ્ઞાનીને સોગે અત્માર્થને જીવે છે માટે એ બે પ્રકારના અંધમાં ઘણા અંતર છે ! ૧૨ ॥ રાગ દીશાએ કરીને ત્રાણુને અનિત્ય માને પણ પ્રાણની લેનારી જે સ્રી તેને મમતાને વશ થઈને વલભ જાણીને હર્ષ પામે છે ॥ ૧૩૫ તે સૌ ના દાયથી હાડકાના છે તોપણ તેને કુંદકુલ જેવા જાણે રક્ષેમ ને લાળ તેણે કરી ભરેલુ સુખ હોય તેને ચંદ્ર તુલ્ય વખાણું અને સ્તનમાં માંસના સાંઢા છે તેમ સેનાના કળસ સમાન લેખે છે એવાતા સર્વ મમત્વ લીધે થાય છે. ૫ ૧૪ ૧
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy