SearchBrowseAboutContactDonate
Page Preview
Page 427
Loading...
Download File
Download File
Page Text
________________ ( w), એહવા જે યતિ તે સમગ્ર જગત તે ત્રણ તુય જાણે છે. ૧૭ - પિતાના આત્માની વડાઈ કરે ઘણુwટ ધરે અને પારકા આવરણવાદ બો. લે તેણે કરીને કઠણ કર્મ બાંધે છે તે પુરૂષો તે યોગીના જન્મને બાધ કર નાર છે તે શુદ્ધ ચારીત્રને પામી શકે નહી કે ૧૮ તે માટે અર્થનું કારણ જે કપટ તેને ધર્માર્થી પ્રાણીયે તજવું કેમકે આત્માની શુદ્ધી તો સરળતા ભા વે થાય છે એવું આગમને વિષે કહ્યું છે કે ૧૮ us શ્રી તીર્થંકર દવે એકાંતને આજ્ઞા પણ નથી કીધી તેમ નિષેધ પણ નથી કીધે તે પણ જે કાર્ય કરવું તે કપટ હીત કરવુ હીજ પરમેશ્વર ની આજ્ઞા છે કે ૨૦ છે જેમ વહાણમાં છીદ્રો લેશ હોય તે પણ સમુદ્ર તરવામાં યોગ્ય નહી તેમ અધ્યાત્મને વિષે જેનુ મન રંગાયું છે તેને જરા પણ કપટ કરવુ તે યોગ્ય નથી. ૨૧ . જેમ મલીનાથજીને ૫ટનો લેશ પણ સ્ત્રી વેદને કારણે થયો માટે મહાન પુરૂષે કપટ તજવાને ઘણો યત્ન કરવો. | ૨૨ છે - ઇતી શ્રી દંભ ત્યાગ નામા ત્રીજે અધીકાર સમાપ્ત થયો. હવે ભવ સ્વરૂપ ચીત્વન નામે ચોથો અધીકાર કહે છે. એટલા માટે નીર૯ભ આચારણા કરવાને માટે હે ચેતન તુ સાવધાન થા આત્મ સ્વરૂપનુ ચત્વન કર કેમકે ક્ષણ માત્ર પણ સદ બુદ્ધી હૃદયમાં ધરીને આત્મ સુર ની ચીંતા કરવી તેહીજ આત્મ દીશારૂપ સરોવરની લા હરી છે તે શીતળતા કરે એહવી છે એવી જ સજન લોકને વૈરાગ દીશારુપ ૫ વન પૂર્ણ પુષ્ટતાકારી છે માટે તે આત્મીક સુખને અરથ સાધવી છે ૧ છે એક તરફ કામરૂપ વડવાનલનો અગ્નિ બળી રહ્યો છે તે દુખે સહન થાય એહ છે અને એક તરફ પંચ પ્રકારના વિષય રૂપ પર્વત તેહથી પડ્યા જે ઉમ્મદ રૂપ પથરા તેણે કરીને ભયંકર એક તરફ વિકારી દિશા રૂપ નદીના સંગમ થકી ધના આવર્ત પડ્યા છે એહવે જે આ સંસાર સમુદ્ર તે ને વિષે કહે કયા હેકાણે પ્રાણીને ભય નથી સર્વત્ર ભયજ વર્તે છે. [ ૨ - જે સંસારને વિષે રતીના સંતે કરીને ચપળા એહવી જે ભાતે ક થી ટક જ્વાળા વરતે છે વળી નળ કમળ દળના સરીખી જેની કાંતિ છે એહ વા સ્ત્રના કાણામાંથી જે તેનું નામ કટાક્ષ તે રૂપ ધૂમતા, સમુહ ચાલે છે તથા સ્ત્રીના અંગ તે અંગારા સમાન છે જે અંગ વડે દાણા પ્રકારના વિકાર, મગર થાય છે તે માટે સંસાર રૂપ અંતિમાં બની રહ્યા છે પ્રાણી
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy