SearchBrowseAboutContactDonate
Page Preview
Page 412
Loading...
Download File
Download File
Page Text
________________ (૪૧) ઉતરાધ્યનં ૪ ઉઘતિરયુક્તિ એ ચાર મુળ પુત્ર તથા એક નદી બીજી અનુ જગદ્દાર એ પીસતાળીસ આગમ તે મુળ સુત્ર તથા નિરયુક્તિ ભાષ ચુરણી ટીકા એ પંચાગીનાં વચત જે જીવ માને તથા માગમ સાંભળવાની તથા ભ્ર વાતી જે ચાહના ઘણી રાખે તે સુત્ર રૂથી જાણવી. ૫ જે જીવ ગુરૂ મુખ થકી એક પદના અર્થ સાંભળીને અનેક પદ સહે તે ખીજ રૂચી, ' અભીગમ રૂચી તે જે સુત્ર ીધાંત અર્થ સહીત જાણે અને અર્થ વિ ચાર સાંભળવાની ઘણી ચાહતા હોય તે અભીગમ રૂચી જે છ દ્રવ્યના ગુણ પરજાયને ચાર પ્રમાણ તથા સાત નયે કરી જાણે તે વીસ્તાર રૂચી, ૮ ઢીયા રૂચી તે દર્શન જ્ઞાન ચારીત્ર તપ વિનય સુમતી ગુપ્તી બા ક્રીયા સહીત આત્મ ધર્મ સાથે જેને ઘણી રૂચી હોય તે ક્રીયા રચી. ૯ સક્ષેપ રૂચી તે જે અર્થને જ્ઞાનમાં થોડી કહે થકે ઘણા જાણીને કુમતીમાં પડે નહી છત મતમાં પ્રતીતમાને તે સક્ષેપ રૂચી, ૧૦ જે પાંચ આસ્તીકાયનુ સ્વરૂપ જાણે મૃત સાતના સ્વભાવ અંતરંગ સતા સદહે તે ધર્મ રૂચી, હવે સમકીતના સ્માઠ ગુણ કહે છે ? નિસકા તે જીનાગમ મધે સુ ક્ષ્મ અર્થ કહ્યા તે સાચા સહે તેમાં સ ંદેહ માણે નહી, તથા સાત ભયથી પણ ડરે નહી, ૨ નિર્દેશા ગુણ તે પુણ્ય રૂપ ફળની ચાહતા ન રાખે કેમકે છઠ્ઠાં ઇચ્છા તીહાં કર્મના બંધ છે માટે, ૩ નિવિતીગીછા ગુણ તે સુભ અશુભ પુદગળ એક સરીખા છે તેમાં પુણ્યના ઉદયથી સુભ ભાગ મીલ્યા થકી ખુશી થઇ અહંકાર ન કરવા તથા પાપના ઉદયથી દુ:ખજોગ મીલ્યા દીલગીર થવુ નહી, ૪ અમુઢ દ્રષ્ટી ગુણ તે જે આગમમાં સુક્ષ્મ નીાદના તથા છ દ્રવ્યના સુક્ષ્મ વિચાર કહ્યા છે. તે સાંભળતા થકા સુઝાય નહી જે પોતાની ધારણામાં આવે તે ધારી રાખે અને જે ધારણામાં ન આવે તેને સદહે. ૫ અવવુહગુણ જે આપણા જીવમાં અનત જ્ઞાનાદી ગુણ છે તે છુપાવવા નહી સુધ સતા જેવી તેવી કહેવી રામદ્રેષ અજ્ઞાન તે કર્મની ઉપાધી છે જીવ એ ઉપાધીથી ન્યારે છે હું સ્થિરી કરણ ગુણ તે આપણા પરી ણામ જ્ઞાનમાં સ્થીર કરવા ડગાવવા નહી અથવા કોઇ ભવ્ય માણી ધર્મથી પડતા હાય તેને સાહાન્ય ઇ ઉપદેશ આપી ીર કરવા. ૭ વાત્સલ્યતા શે
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy