SearchBrowseAboutContactDonate
Page Preview
Page 411
Loading...
Download File
Download File
Page Text
________________ ---- (66) અર્થ– જીવ તુ કરી શકે તે કર અને જે ન કરી શકે તે પણ ! જે વીતરાગ ધર્મ કહે તે રીતે સદહેજે સદહણ સુધ રાખનાર છવઅજ. રામર સ્થાનકને (મોક્ષ) પદવી પામે. હવે સમકતને માર્ગ કહે છે, ૧ કવ ર અજીવ ૩ પુણ્ય ૪ પાપ આ શ્રવ ૬ સંવર ૭ નીઝરા ૮ બંઘ, ૮ મેક્ષ એનવત્વ છે તેમાં સાક્ષનું કારણ જીવ છે. અને સંવર તથા નીઝારાએ બે ગુણ છે એટલે જીવ સંવર ની ઝરા મોક્ષ એ ચાર ઉપાદેય છે અને બીજા પાંચ તત્વ હેય એટલે છાંડવા જોગ છે. એહવે પરીણામ તે સમઝીત જ્ઞાન કહીયે, તે સમકીત જ્ઞાન ભલોજ થાય તહાં અનુજોગદ્વારમાં કહ્યા છે જ્ઞાનથી છ દ્રવ્ય જાણીને લેવા, યોગ હોય તે લે અને છાંડવા યોગ હોય તે છડે એવા જે ઉપદેશ તે ન યે ઉપદેશ જાણવો હવે સમકતની દસ રૂચી કહે છે, ૧ નીસર્ગ રૂચી તે ની શ્ચય ન કરી જીવાદીક નવ તત્વ જાણે આશ્રવ ત્યાગે સંવર આદરે વીતરા ગના કહ્યા ભાવ જે છ દ્રવ્ય તે દ્રવ્ય ખેત્રકાળ ભાવ સહીત જાણે નામાદી ચાર નીપા પોતાની બુદ્ધીથી જાણે સદહે વિતરાગના ભાખ્યા ભાવ તે સત્ય છે એવી સદણ હોય; ૨ ઉપદેશ રૂચી તે નવ તત્વ તથા છ દ્રવ્યને ગુરૂ ઉપદેશ થકી જાણી સદહે તે ઉપદેશ રૂચી. ૩ આજ્ઞા રૂચી તે રાગ દેશ મહ જેમના ગયા છે અજ્ઞાન મીટયું છે એહવા અરીહંત દેવ તે જેછે આજ્ઞા કહી તેને માને સદહે તે આજ્ઞા રૂચી, ૪ સુત્ર રૂચી તે. ૧ આ ચારંગ ૨ સુગડાંગ ૩ ઠાણાંગ ૪ સમવાયંગ ૫ ભગવતી ૬ જ્ઞાતા ધર્મ કથા ૭ ઉપાસક દસાંગ ૮ અંત ગડ દસાંગ ૮ અનુતરાવાઇ દસાંગ, ૧૦ પરના વ્યાકરણ ૧૧ વિપાક એ અગીયાર અંગ તથા બારમુ અંગ દ્રષ્ટીવાદ જેમાં ચઉદ પુરવ હતાં તે હમણાં વછેદ ગયાં છે તથા ૧ ઉવાઈ ર રાય પશેણી ૩ છવા ભીગમ ૪ પન્નવણા ૫ જંબુદ્વીપ, પન્નતી ૬ ચંદ પન્નતિ ૭ સુર પનતિ ૮ કપીચા ૮ પવિડંશીયા ૧૦ પુફીયા ૧૧ પંચળીયા ૧ર વલ્હી દસા એ બાર ઉપાંગ જાણવા અને ૧ વ્યવહાર સુત્ર ૨ વૃહત કલ્પ ૩ દશામૃત સ્કંધ ૪ નિશીથ ૫ મહાનિશીથ ૬ છત કલ્પ એ છ છેદ ગ્રંથ તથા ૧ ચશરણ ૨. સં. થારપયનો ૩ તંદુલ વાલી ૪ ચંદા વીજય : ગણિ વીજય છે ૬ ૨વિંદ શુઓ ૭ વીર શુઓ ૮ ગરછાર ૮, જેતી કરંડ ૧૦ સારુ પચખાણ એ દસ પાનાનાં નામ તથા ૧ આવશ્યક ૨' દસ વિકાળીક ૩ ) - ' '
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy