SearchBrowseAboutContactDonate
Page Preview
Page 400
Loading...
Download File
Download File
Page Text
________________ (૩૯૬) પણ્ ધૃવ એમ ધર્મ દ્રવ્ય મધ્યે ઉત્પાદ વ્યય થઇ રહ્યા છે તેમજ ધાદીક દરવ્યને વિષે પણ ભાવવુ તથા વળી કાર્ય કારણપણે ઉત્પાદ વ્યય તથા અનુ રૂ લધુના ચલણના ઉત્પાદ વ્યય પંચાસ્તીકાર્યને વિષે કહેવુ તથા કાળ દરવ્ય તે ઉપચાર છે તેનુ સ્વરૂપ સર્વ ઉપચારથીજ કહેવુ એ રીતે સર્વ દર૦૫માં સતપણે છે . જો અગુરૂ લઘુના ભેદ ન થાય તો પછે પ્રદેશના માં દ કહેવા થાય તે માટે અગુરૂ લધુના ભેદ સર્વેમાં છે અને જેના ઉત્પાદ વ્ય યરૂપ સતપણા એક છે તે દન્ય એક છે તથા જેના ઉત્પાદ વ્યયસતપણા દા તે દરય પણ જુદા છે એટલે સતપણા કહ્યા. માંહે ભે ૬ ૬ અગુરૂ લધુત્વપણા કહે છે જે દરવ્યના અગુરૂ લઘુ પરીજાય છે તે છ પ્રકારની હાની વૃધી કરે તેમાં છ પ્રકારની વધી છે. ૧ અનત ભાગ વૃધી, ૨ સંખ્યા ગુણ વૃધી, ૩ સંખ્યાત ભાગ વૃધી, ૪ સંખ્યાતા ગુણ વૃધી, ૫ અસ ંખ્યાતા ગુણ વધી, અનત ગુણ વૃધી, હવે છ પ્રકારની હાંની કહે છે, ૧ અનત ભાગ હાની, ૨ અસખ્યાત ભાગ હાની, ૩ સ ખ્યાત ભાગ હાર્ની, ૪ સંખ્યાત ગુણ હાંની, ૫ અસંખ્યા ગુણ હાની, $ અતત ગુણ હાની, એ રીતે છ પ્રકારની વૃધી તથા છ પ્રકારની હાંની, તે સર્વ દર૦૫માં સદા સમયે સમય થઇ રહી છે; વધી તે ઉપજવો અને હાની તે યય કહીએ, એ અગુરૂ લઘુ ગુણ પણા કહયા. નહી ગુરૂ તચા નહી લઘુ તે અગુરૂ લધુ સ્વભાવ કહીએ એ સર્વ દ્રવ્ય મધ્યે છે તે શ્રી ભગવતીજી સુત્ર મધ્યે—સવદવા સવગુણા સવપઐસા સવપજવા સવવા અગુરૂ લહુ એ, અગુરૂ લધુ સ્વભાવને આ વરણ નથી તથા આત્મા મધ્યે જે અગુરૂ લધુ ગુણ તે આત્માના સર્વ પ્રદેશે ક્ષાયક ભાવ થયે સર્વ ગુણ સામાન્ય પણે પરીણમે પણ અધીકા ઓછા પરીણમે નહી તે ગ્મગુરૂ લઘુ ગુણનુ પ્રવર્તન જાણવુ તે અગુરૂ લઘુ ગુણને ગાત્ર કર્મ રોકે છે એ અગુરૂ લઘુ સ્વભાવ તે સર્વ ×૦૨માં છે. હવે ગુણની ભાવના કહે છે તીમાં જેટલા છ ફ્રેંચમાં સરીખા ગુણ છે તે સામાન્ય ગુણુ કહીએ અને જે ગુણ એક દ્રશ્યમાં છે અને બીજા દ્રશ્યમાં નથી તે વીષેસ ગુણુ કહીયે. જે ગુણ કોઇક દ્રશ્યમાં છે અને કાઇકમાં નથી તે સાધારણ અસાધારણ ગુણુ કહીએ એમ એ છ દ્રશ્યમાં અનંત ગુણ અ નત પયાય અનત સ્વભાવ શાદા શાવતા છે, જેમ શ્રીવળી ભગવત પરખ્યા તે જ એ રીતે છે તે રીતે સદહણા પુર્વક ચર્ચ ઉપયોગથી ન્રુત 1
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy