SearchBrowseAboutContactDonate
Page Preview
Page 399
Loading...
Download File
Download File
Page Text
________________ - , , (૩૦) નીગાદનું કારણ તે અજ્ઞાન દીશા છે માટે તેહનો ત્યાગ કરવો એ નીગાઢ ને વિચાર કહશે એ સર્વ પ્રમેયનો પ્રમાતા આત્મા પોતાના જ્ઞાન ગુણે કેરીને પ્રમેયન પ્રમાણ કહે એ પ્રમેયત્વ૫ણ કહો, ૫ સત્વ પણ તે છ દ્રવ્ય એક સમયમાં ઉપજે વણસે છે અને સ્થીર પણ છે ઉત્પાદવ્યયં ધ્રુવપણે તેહીજ સતપણે ઉત્પાદ વ્યય ધ્રુવ યુક્ત સ ત, ઇવીતત્વાર્થ વચનાત, તે વિસ્તારથી કહી દેખાડે છે જે ધર્મસ્તીકાયના આ સંખ્યાતા પ્રદેશ છે તીહાં એક પ્રદેશમાં અગુરુ લઘુ અસંખ્યાત છે અને ને બીજા પ્રદેશમાં અનંતો અગુરૂ લધુ છે અને ત્રીજા પ્રદેશમાં અસંખ્યાત અગુરુ લઘુ છે એમ અસંખ્યાતા પ્રદેશમાં અગુરુ લઘુ પર્યાય ઘટતે વધતો રહે છે અગુરુ લઘુ પર્યત્ર ચલ છે તે જે પ્રદેશમાં અસંખ્યાતો છે તે પ્રદેશ માં અનંતો થાય છે અને અનંતાને ઠેકાણે અસંખ્યાતો થાય છે એમ લોક પ્રમાણ અસંખ્યાતા પ્રદેશમાં સરીખે સમકાળે અગુરૂ લઘુ પરી જાય ફરે છે તે જે પ્રદેશમાં અસંખ્યાતે ફીટીને અનંત થાય છે તે પ્રદેશમાં અસંખ્યાત પણ વીનાશ છે અને અનંતપણાનો ઉપજવો છે અને અગુરૂ લઘુપણે ગુ ણ ધ્રુવ છે એમ ઉપજવો વીણસો અને ધૃવ એ ત્રણે પરીણામ છે. અમારતી કાયમાં પણ એ ત્રણે પરીણામ અસંખ્યાત પ્રદેશે સદા સમય સમયમાં પરીણમી રહ્યા છે તેમાં પણ ઉપજે વીણશે અને થીર રહે છે એ મ આકાશના અનંતા પ્રદેશમાં પણ એક સમયે ત્રણ પરીણામ પરીણમે છે અને જીવના અસંખ્યાતા પ્રદેશ છે તે મધ્યે પણ ઉપજે વીણશે થીર રહે તથા પુદગળ પરમાણમાં પણ સમય સમય થાય છે અને કાળને વર્તમાન સ મય ફીટીને અતીત કાળ થાય છે તો તે સમયમાં વર્તમાનપણને વીના સ છે અને અતીતપણાનો ઉપજ છે કાળપણો ધ્રુવ છે એ થુલ થકી ઉત્પાદ વ્ય ય ધ્રુવપણો કહ્યા અને વસ્તુગતે મુળપણે યને પલટવે જ્ઞાનપણે તે ભાસ નપણે પરીણમવો થાયે તે પુર્વ પરી જાયના ભાસનનો વ્યય અને અભીનવ યના પરી જાય ભાસનને ઉત્પાદ તથા જ્ઞાનપણને ધૃવ એરીતે સર્વ ગુણના ધર્મની પ્રવૃતીરૂપ પરજાયને ઉત્પાદ વ્યય શ્રી શીધ ભગવંતમાં પણ થઈ ર છે એમજ ધર્મસ્તીકાયની પ્રઢશે જે ખેત્રગત અસંખ્યાતા પુદગળ તથા જીવને પહેલો સમય ચલાણ સહાઈપણ પરીણમતો હતો અને બીજે સમય 4 અનંત પરમાણુ તથા અનંતા છવ પ્રદેશને ચલણ સહાઈ કમાયો તેવારે અને કી સંખ્યાતા ચલણ સહાયનો વ્યય અનતા ચલાણુ સહાયનો ઉપજાવો અને ગુણ છે.
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy