SearchBrowseAboutContactDonate
Page Preview
Page 357
Loading...
Download File
Download File
Page Text
________________ છે કેમ સામ વિષધર કાળા કંઠમે, સા રાખે ઈશ્વર જેમ. ૩. સામગિરૂઆ સાથે ગોઠડી સા. તેતે ગુણને હેતહે. સામ૦ કરે ચંદન નિજ સારિ; સા. જિમ તરૂઅરનો ખેતહે, કે સામ, જ્ઞાન દશા પરગટ થઈ; મુજ ઘટ મલી ઇસ; સામ૦ વિમળવિજય ઉવઝાયને સારુ રામ કહે સુબ શીશ. ૫. સામ અથ શ્રી નેમીનાથ જીન સ્તવન. લિંકાના રાજા; એ દેશી; શ્રી નમીનાથ મુજ મન વસ્યારે ગીરૂઓ ગુણની ખાણિ, ત્રિભુવનનો રાજા; દીપેરે જસ ચડત દિવાજા; આંચળી; ચ ઉદ્દે રાજને છેડે ઊંચા જેહનો કાણ; ૧; ત્રી, મુજરો કો પાવે નહીરે ઈદ ચંદ નાર્ગી દરે; ત્રી, રાગે નજર ન મેળવે ૨; તો કુણ જાણે છેદરે, ત્રી તેહરૂં મેં કરતાં કરી; અચરજવાળી વાતરે, ત્રીભગતિ અપુરવ - રી, આકરો ઇણ ભાત, ૩ ત્રીઉર મંદીર આવી કરરે, અવિચળ, વાસે તેણ; ત્રી. મન મેલ કીધો ખરે જે નવિ હવે કેણ, ૪; ત્રી, ભવ જળને ભય મેટીયેરેવાધ્યો અધીક ઉથંગરે ત્રી વિમળવિજય ઉવઝાયોરે રામ કહે મન રંગરે, ૫; ત્રી, અથ શ્રી નેમિનાથ જીને સ્તવન, પરણ્યાથી માહરે પાડોશી સુજાણ; જાતને વળતાં મનડું રીઝવેજો; એ દેશી સહિયાં મારી સાહિબ નેમ મનાવજો, દિલડુને દાઝે પીઉ વણ દીઠડેજો; દિલ મેલીને કીધો દુશમન દાવો; અબળાને બાળી યાદવ મીઠડે; ૧, કરતાંણ્યું જાણી પ્રીતી સેહલી જો; દોહિલીને નિરખહતાં દીઠી નયણો, સામળીઆ સાંભરતાં હિયડે સાલે, દુખ તે કહેતાં ના વયણડેજો ૨. રહ છે દુનીયા માંહી વાત વદ્દીતીજો, વાહલેજ કીધી છે એવી રીતડીજે, શું જાણ્યું વિસરશે કિશુ અવતાર, તોડી જે યદુનાથે કાચી પ્રીતડી જો. ૩ મત કોઈને છાનો વેરી નેહજો, લાગીને દુખ દેતે કહીયે એહજે; નેહ તો માં દુખ નેણે તે હજ છાતી, જે માંહિ વિચરે અવરન તેહને ૪ - મીસરને ધ્યાને રાજુલ નારીજે મેલો મન ગમતો લહે શિવ મંદીરે જો વિમલવિજય ઉવજાપ તણે શુભ સીસે રામવિજય સુખ સંપતી પામી શુ ભ પરે ૫
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy