SearchBrowseAboutContactDonate
Page Preview
Page 356
Loading...
Download File
Download File
Page Text
________________ (ઉ૫૪) ક એ ભરમાસ્યાંજી. ૩. મ. મોહ મહિપતી જે મુજ પરી, તેહમ્મુ જગ જુહાસ્યાંજી; મ૦ ગ્યાન સરીખા ધ સખાઇ, કરીને દુર કઢાયા. ૪. મ. શીવ રાણીને વરવા હેતે, જોત નિશાન બજારમાં. મ. વિમળવી જય ઉવ. ગાય પસાએ, રામ કહે સુખ પામ્યાંછ. મ અથ શ્રી અરજીન સ્તવન બીજ. દેશી ઝુંબખઠાની. અનુપમ શ્રી અરનાથનોરે, પાયો મેં દીદાર; સાહિબ મનમાં વસ્યો; ચંદ્ર છ મુખ ઉજળોરે, ઉજળ ગુણ નહી પાર, સાવ ૧. જગ જનનાં દિલ રીઝરે, તારે આણી હેત; સારા કે કહયે વીતરાગનેરે, રાગ તણું એ હેત. ૨. સા. તેતો તત્વ મતી નહીર, ફોકટ પામે ખેદ. સારા ગિરૂઆ સહજે ગુણ કરેરે તે નવી જાણે ભેદ. ૩. સા. તાપ હરે જિમ ચં દ્રમારે, શીત હરે કમ સુર; સા. ચિંતામણી દાળીદ્ર હરે, આપે વાસ કપુર. ૪. સાતિમ પ્રભુનો ગુણ સહજારે, જાણે જે ગુણ ગેહ; સાવિમળ વિજય ઉવઝાયરે, રામ કહે ધરે નહિ. ૫ સા અથ શ્રી મીનાથ જીન સ્તવન, મેં જાણે તમારી પ્રીત પરપંચ ગાળારે. એ દેશી. હવે જાણી મહિલા નિણંદ મેં, માયા તુમારીરે, તમે કહવાઓ નીરાગ, જુઓને વિચારી રે. ૧; પ્રભુ હસ્યું તાહરી વાત, જે રહે તુજ વળગ્યારે; તે મુળ ન પામે ધાત, જે હવે અળગારે. ૨. તમે કહવાઓ નિગ્રંથ તો, ત્રિભુવન કેરીરેપ્રભુ કેમ ધરો ઠાકુરાત, કહો ઢું ફરીરે, ૩, તુમે વારો ચોરી નામ, જગત ચીત ચારો રે, તમે તારો જગના લોક, કરાવ્ય નિહોરે રે. ૪. પ્રભુ મોટા કેરી વાત, કહે કુણું જાણે તમે બોલો થોડે બોલ ન ચુક ટાણેરે. ૫; પ્રભુ તુજસ્યું મારે પ્રિતી, અભેદક જાગીરે, મહારા ભવ ભવ કેરી આજ ભાવઠ સહુ ભાગરે. ૬. ગુરૂ વાચક વિમળને શીશ કહે ગુણ રાગેરે, ઈમ પરમ જગદીશ; મિલ્યો તું ભાગ્યેરે. ૭. અથ શ્રી મુની સુવરત જીન સ્તવન, ઘડી તે આઇ થારા દશમે મારૂજી, એ દેશી. મુનીસુવ્રતસ્યુ મેહનિ સાહિબજી લાગી મુજ મન રહે. સામલડી. સુરતિ મન મેહિઓ સારા વાહીપણું પ્રભુથી નહીં, સા. કાલે જાની. રહે૧. સા. અમને પુરણ કે પારખ્યું, સાવ એ પ્રભુ અંગીકાર સામ, દેખી દીલ બદલે નહી, સા અમચા દોષ હજારહો. ૨; સાવ નિરગુણ પણ બાહિ ગ્રા, સા. ગિરૂઆ -- -- - . .. -- . ---- *
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy