SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ * ( ૨૧૮). * * * * * * * * * * ** * * * *** - ** * ર * : * * ** *** * ***** * * * * ** **** ****** * ** * * * હવે રાણી પદમાવતી એ દેશી; જહાં લગે આતમ દ્રવ્યનું, લક્ષણ ન વી જણ્યું, તહાં લગે ગુણઠાણ ભલુ, કિમ આવે તાણ્ય, આતમ તત્વ વિ ચારીએ. રર એ આંકણી. આતમ અજ્ઞાને કરી, જે ભવ દુખ લહીએ આત મ જ્ઞાને તેટલે, એમ મન સંદહીએ આ૦ ૨૩ જ્ઞાન દશા જે આકરી, તે ચરણ વિચારો નિરવિકલ્પ ઉપગમાં, નહી કરમનો ચારો આ૦ ૨૪ ભગ વાઇ અંગે ભાખીયાં. સામાજીક અર્થ, સામાઈક પણ આતમા, ધરા સુધે આ ર્થ આ૨૫ લોકસાર અધ્યયનમાં, સમકીત મુનિ ભાવે, મુનિ ભાવ જ સમકીત કહ્યું, નિજ શુદ્ધ સ્વભાવે આ૦ ૨૯ કષ્ટ કરો સંજમ ધરે, ગાલો નીજ દેહ, જ્ઞાન દશા વીણ જીવને, નહી દુખનો છે આ૦ ર૭ બાહિર યતના બાપડા, કરતા દુહવાએ; અંતર યતના જ્ઞાનની, નવિ તેણે થાએ, આ. ૨૮ રાગ દવેશ મલ ગાલવા, ઉપસમ જળ લે; આતમ પરણતી આદરી, પર પરિણતી પીલો આ૦ ૨૮ હું એને એ માહો, એ હું ઈણિ બુદ્ધિ, ચેતન જડતા અનુભવે, નવી માસ શુદ્ધિ, આ૦ ૩૦ બાહિર કદી દેખતાં, બાહિર મન ધ્યાવે, અંતર દ્રષ્ટી દેખતાં અક્ષય પદ પાવે આ૦ ૩૧ ચરણ હોઈ લજ્જાદિકે, નવિ મનને ભેગે; બીજે અધ્યયને કહ્યું, ઈમ પહિલે અંગે આ૦ ૩ર અધ્યાતમ વિણ જે ક્રિયા, તે તન્મળ તોળે. મમકારાદિક યોગથી ઈમ જ્ઞાની બેલે આ૦ ૩૩ હું કરતા પરભાવના, ઇમ છમ છમ જાણે, તીમ તીમ- અજ્ઞાને પડે, નિજ કર્મને ઘાણે આ૦ ૩૪ પુદગલ કાદિક તછે, કરતા વ્યવહાર કરતા ચેતન કરમનો, નિશ્ચય સુવિચાર આ૦ ૩૫ કરતા શુદ્ધ સ્વભાવને, નય શુદ્ધિ કહીએ; કરતા પર પરિણામનો, બે કરિયા ગ્રહીએ આ૦ ૩૬ ઢાળ ૪ થી. શિષ્ય કહે પરભાવને, અકરતા કહિઉ પ્રાણી; દાન હરણાદિક કિમ ઘટે કહે સદગુરૂ વાણી, શુદ્ધ નય અર્થ ધારીએ. ૩૭ ધરમ નવિ દીએ ને. વા સુખ દિએ, પર જંતુને દેત. આપ સતા રહે આપમાં, ઈમ રદયમાં એ તે શુ૦ ૩૮ જોગવશે જે પુદગલ ગ્રહ્યાં, નવિ છવના તેહ, તેહથી છવું છે જુજવા, વળી જુજુવા દહ. ૦ ૩૮ ભક્ત પાનાદિ પુદગળ પ્રતે, નદી છે. તી વિના પોતે, દાન હરણાદિ પર જંતુને, ઈમ નવી ધટે તે શુજ દાન હરણાદિક અવસરે, શુભ અશુભ સંકલ્પ, દીએ હરે કુનિ પિને, મુખે ** * * * : ** ** * ** ** * જ * *
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy