SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ - - - wwજન્મક વે, શું થયું એહ જગ શુળરે, સ્વામી ૫ અરથની દશના જે દીએ, ઉલવે ધરમના ગ્રંથરે; પરમપદને પ્રગટ ચોર છે, તેથી કીમ વહે પંથરે. સ્વામી ૬ વખય રસમાં ગ્રહી માચીયા, નાચીયા કુગુરૂ મદપુર ધામ ધુમે ધમાં ધમી ચલી, જ્ઞાન મારગ રહ્ય દુરરે. સ્વામ૦ ૭ કલહકારી કદાગ્રહ ભર્યા, થાપતા આપણા બેલ; જન વચન અન્યથા દાખવે, આજતો વાજતે ઢેલ ૨. સ્વામી. ૮ કઈ નીજ દષને ગપવા રેપવા કઈ મતી કંદરે, ધરમની દેશના પાલટે, સત્ય ભાખે નહી મંદરે. સ્વામી૮ બહુ મુખે બોલ ઇમ સાંભળી, નવી ધરે લોક વિસ્વાસ હૃઢતા ધરમને તે થયા. ભમર છમ કમ લની વાસરે. સ્વામી, ૧૦ કાળ ૨ જી. ભળીડા હંસારે વિખય ન રાચીએ. એ દેશી. ઇમ હૃઢતારે ધરમ સોહામણો, મળીયો સદગુરૂ એક તેણે સાચે રે મારગ દાખવ્યો, આણ રૂદય વિવેક. શ્રી શ્રીમંધર સાહબ સાંભળો. એ આંકણી. ૧૧ પર ઘર જોતા ઘરમા તુમે ફિરે, નીજ ઘર ન લહેરે ધરમ, છમ નવી જાણેરે મૃગ કસ્તુરીઓ, મગ મદ પરીમલ મરમ; શ્રી. ૧ર છમ તે ભૂલોરે મૃગ દશ દીલી ફીરે, લેવા મગ મદ ગંધ, તીમ જગ હૃઢેરે બાહર ધરમને, મીથ્યા દ્રષ્ટીરે અંધ. શ્રી. ૧૩ જાતી અંધારે દોષ ન આકરે, જે નવી ખેરે અર્થ મીયા દ્રષ્ટીરે તેહથી આકરો, માને અર્થે અનર્થ. શ્રી. ૧૪ આપ પ્રસંગે પરગુણ ઓળવે, ન ધરે ગુણનારે લેશ; તે ન વાણી નવી શ્રવણે સુણે, દીએ મીથ્યા ઉપદેશ. શ્રી. ૧૫ જ્ઞાન પ્રકારે મોહ તોમર હરે, જેને સદ ગુરૂ સુર; તે જન ખેરે સત્તા ધરમની, ચિદાનંદ ભરપુર. શ્રી. ૧૬ જમ નીરમળતારે રત્ન ફટીક તણું, તીમ જે જીવ સ્વભાવ, તે જન વિરેરે ઘરમ પ્રકાશી, પ્રબળ કખાય અભાવ, શ્રી. ૧૭ જીમ તે રાતેરે કુલે રાતડુ, શા મ કુલથીરે શામ; પાપ પુન્યથીરે તીમ જગ જીવને, રાગ દવેશ પરિણામ. શ્રી ૧૮ ધરમ ન કહીએ નિશ્ચય તેહને, જેહ વિભાવ વડ વ્યાધી; પહી લે અંગેરે ઇણ પરે ભાખીયું, કરમે હેય ઉપાધી. શ્રી. ૧૮ જે જે અસેરે નિરૂપાધીકપણું, તે તે જાણેરે ધરમ, સમ્યગ દ્રષ્ટીરે ગુણઠાણું થકી, જાવ લહે શીવ શરમ. શ્રી. ૨૦ ઈમે જાણુને જ્ઞાન દશા ભજી, રહીએ આપ સ્વરૂપ પર પરણતથીરે ધરમ ન છાંડીએ, નવી પડીએ ભવી કુપ. શ્રી. ૨૧
SR No.032124
Book TitleJain Kavyasara Sangraha
Original Sutra AuthorN/A
AuthorSha Nathalal Lallubhai
PublisherSha Nathalal Lallubhai
Publication Year1882
Total Pages646
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy