SearchBrowseAboutContactDonate
Page Preview
Page 19
Loading...
Download File
Download File
Page Text
________________ MG - અને શું શું માનતા ન હતા. આ વિષયનું વર્ણન આ નિતવવાદમાં છે. આ નિતવવાદ પરમ પૂજ્ય આચાર્યદેવેશ શ્રી જિનભદ્રગણિ ક્ષમાશ્રમણસૂરિજીના બનાવેલા શ્રી વિશેષાવશ્યકભાષ્ય ઉપરથી લખ્યો છે. તે ગ્રંથમાં ગાથા ૨૩૦૦થી ૨૬૦૯ ગાથા સુધીમાં આ જ વિષય છે. તેમાં પૂર્વભૂમિકા રૂપે છ ગાથા ૨૨૯૪ થી ૨૨૯૯ સુધીની લીધી છે. તથા ઉત્તરભૂમિકા રૂપે ૨૬૧૦થી ૨૬૨૦એમ અગિયાર ગાથા લીધી છે. આ રીતે ૨૨૯૪ થી ૨૬ ૨૦સુધી કુલ ૩૨૭ ગાથાનો આ નિહ્નવવાદ શ્રીવિશેષાવશ્યકભાષ્ય ઉપરથી બનાવેલ છે. આ તમામ વાદસ્થાનો છે. એટલે વિવેચન લખવામાં શક્ય બની શકે તેટલી કાળજી રાખીને લખાણ કર્યું છે. છતાં ક્યાંય ઉપયોગશૂન્યતાના કારણે અથવા છબસ્થતાના કારણે કંઇપણ ભૂલચૂક થઇ હોય તો ચતુર્વિધ સંઘ સમક્ષ મિચ્છામિ દુક્કડમ્ આપીને શ્રોતાજનને વિનંતી કરું છું કે, મારી ભૂલ મને ન પણ સમજાય, તમે જરૂર મને જણાવશો તો બીજી આવૃત્તિઓમાં હું તેનો સુધારો કરી લઇશ. આ લખાણ તૈયાર કર્યા પછી છાપવામાં અમદાવાદ ભરત ગ્રાફીક્સનો સહકાર ઘણો જ રહ્યો છે. જેથી તેઓનો પણ હું આ તકે ખૂબ-ખૂબ આભાર માનવા સહ ધન્યવાદ આપું છું. પ્રાંતે સૌ કોઇ આ પુસ્તકનો ઉપયોગ કરી શીધ્રાતિશીધ્ર મોક્ષ સુખ પામો એ જ મંગલ મનિષા. લિ. ફોન : 0261-2763070 મો. : 09898330835 ધીરજલાલ ડાહ્યાલાલ મહેતા એ-૬૦૨, પાર્થદર્શન કોપ્લેક્ષ, નવયુગ કોલેજ સામે, રાંદેર રોડ, અડાજણ પાટીયા, સુરત-૩૯૫ ૦૦૯ અનુક્રમણિકા વિષય પેજ નં. નિહવવાદની પ્રસ્તાવના..... પ્રથમ નિહવ........ દ્વિતીય નિવ.... તૃતીય નિલવ.... ચતુર્થ નિલવ ........... પંચમ નિલવ... ષષ્ઠમ નિલવ ........... સપ્તમ નિહવ....... અમ નિહવ....... નિહવવાદનો ઉપસંહાર... .....૧-૫ ••••••૬-૩૦ .................૩૮-૫૫ •...૫૬-૦૨ ... ૦૩-૯૮ ......૯૯-૧૨૦ ...... ..૧૨૧-૧૬૧ •.૧૨-૧૯૦ ૧૯૮-૨૪૧ •.૨૪૨-૨૫૩
SR No.032122
Book TitleNihnavavad
Original Sutra AuthorN/A
AuthorDhirajlal Dahyalal Mehta
PublisherJain Dharm Prasaran Trust
Publication Year2015
Total Pages278
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size10 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy