SearchBrowseAboutContactDonate
Page Preview
Page 20
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રયત્ન કર્યાં છે,' પર`તુ શ્રી જિનવિજયજીએ અનેક ખાદ્ઘ તેમજ આંતર પ્રમાણૢાની સમાàાચના કરી તેમના સમય વિ.સં. ૭૫૭ થી ૮૨૭ નિશ્ચિતપણે સાબિત કર્યાં છે અને તે જ હવે સમાન્ય પશુ થયા છે. આ. હરિભદ્રના અનેક ગ્રંથા ઉપલબ્ધ છતાં એમાં ચાંય એમના જીવન સંબંધી કાઈ વિશેષ માહિતી મળતી નથી. જે કાંઈ થાડું તેમના કેટલાક પ્રથાની અંતિમ પ્રશસ્તિમાંથી જાણવા મળે છે તે આ પ્રમાણે છે. તેઓ શ્વેતાંબર સંપ્રદાયના તેમજ વિધાધર ગુચ્છના હતા. ગચ્છપતિ આચાર્યનું નામ જિનભટ, દીક્ષાગુરુનું નામ જિનદત્ત અને ધમાતા સાધ્વીનું નામ યાકિની મહત્તરા હતું. આ બધીય ખાખતાના નિર્દેશ તેમણે એક સાથે તેા આવશ્યકસૂત્રની ‘શિષ્યહિતા’ નામની પેાતાની ટીકાના અંતમાં કરી દીધા છે.જ અન્ય સ્થળોએ એક યા બીજી વિગતના જ ઉલ્લેખ છે. આ ઉપરાંત તેમના જીવન વિશેની માહિતી નીચેના ઉત્તર જીવનવૃત્ત • ૧. પા. ૨૩ થી ૩૪. ૨. જૈન સાહિત્ય સ’શાષક ભાગ ૧, અંક ૧, પા. ૫૩. લેખનું નામ છે: 'હરિભદ્રસૂરિકા સમયનિ ય.’ ૩. ડાઁ. ચાકાખીએ પણ પેાતાના મત ભૂલભરેલા હતા એમ સમરાઇચ્ચકહાની પેાતાની પ્રસ્તાવનામાં સ્વીકારી શ્રી જિનવિજયજીના મતને જ માન્ય રાખ્યા છે. શ્રી કલ્યાણવિજયજી પણ પ્રોવચરિત’ની પ્રસ્તાવના (પા. ૫૪)માં પેાતાના પ્રથમ મત સુધારી શ્રી જિનવિજયજીના મતને સ્વીકારે છે. ત્યારે પ્રેા. કે. વી. અભ્ય’કર વિશતિવિ'શિકા'ની પ્રસ્તાવના (પા. ૧)માં આ. હરિભદ્રને વિક્રમના દશમા સૈકામાં મૂકે છે. ४. " समाप्ता चेयं शिष्यहिता नामावश्यकटीका । कृतिः सिताम्बराचार्य जिनभटनिगदानुसारिणो विद्याधरकुलतिलकाचार्य जिनदत्त शिष्यस्य धर्म तो यकिनी महत्तरासूनोरल्पमतेराचार्य हरिभद्रस्य ।"
SR No.032116
Book TitleYogshatak
Original Sutra AuthorN/A
AuthorIndukala Hirachand Zaveri
PublisherGujarat Vidyasabha
Publication Year1956
Total Pages256
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size15 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy