SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૭૪] જૈન ધમ'ના પવ દિવસા * કારતક સુ. ૧ નુતન વર્ષ, શ્રી ગૌતમસ્વામી કેવળજ્ઞાન સુ. ૫ જ્ઞાન પાંચમ, સૌભાગ્યપચમી, શ્રુતજ્ઞાની કરવાનુ પ. સુ. ૧૪ ચામાસી ચૌદસ, આરાધના કરવાના શુભ દિવસ 營 સુ. ૧૫ શત્રુ જય તીર્થ યાત્રા પ્રાર ભ, સાધુ વિહાર છુટી માગશર સુ ૧૧ ૧૫૦ કલ્યાણકની "" "" .. મૌન અગ્યારસ, આરાધના દિન * માગશર સુ. ૧૦ પોષ દશમ, પાર્શ્વનાથ ભ. જન્મ કલ્યાણક આરાધના ૐ માગશર વ. ૧૩ મેરૂ તેરસ, આદેશ્વર ભ. નું નિર્વાણ કલ્યાણક * ફ્રાગણુ સુ. ૧૩ શત્રુ જ્ય તીની છ ગાઉની યાત્રા (પ્રદક્ષિણા) * ફાગણ સુ. ૧૪ ચામાસી ચૌદસ, આરાધના કરવાના શુભ દિવસ, ભાજીપાલેા, મેવા ત્યાગ * ફાગણુ વ. ૮ વર્ષીતપની તપસ્યાને પ્રાર ભ * ચૌત્ર સુ. ૭ શાશ્વતી ૯ દિવસની આયંબિલની ઓળી પ્રાર ંભ થી ૧૫ ન ચૈત્ર સુ. ૧૩ ભ, મહાવીર સ્વામીનું જન્મ કલ્યાણ * બૈશાખ સુ. ૩ અખાત્રીજ, વર્ષીતપના પારણાનેા દિવસ * અષાઢ સુ. ૧૪ ચામાસી ચૌદસ, સાધુ વિહાર બંધ આરાધના કરવાના શુભ દિવસ, શત્રુ ય તીથ યાત્રા બંધ * શ્રાવણ સુ. ૫ ભ. તેમનાથ સ્વામીનું જન્મ કલ્યાણ * શ્રાવણ વ. ૧૨ પર્યુષણા મહાપર્વને પ્રારંભ (આઠ દિવસ)
SR No.032104
Book TitleTirthankar Vandana
Original Sutra AuthorN/A
AuthorHarishbhadravijay
PublisherLabdhisuri Jain Gyanbhandar
Publication Year1994
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy