SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ અષ્ટપાતિહા સ્વ ઉચિત પ્રવૃત્તિ કરે. ૐ પહેલા ગઢમાં રથ, પાલખી વિગેરે વાહુને હાય. બીજા ગઢમાં તિય ચેા મૈત્રી ભાવથી એક સાથે બેસે. ત્રીજા ગઢમાં બાર ૫૫ દા. વર્ષિદાન (એક વર્ષ સુધી ભગવાન આપે,) રાજ ૧ કરોડ ૮ લાખ સુવર્ણમુદ્રાનું સૂર્ય ઉદયથી દાન આપે. એક વર્ષમાં ૩૮૮ કરેડ ૮૦ લાખ સુવર્ણમુદ્રાનું દાન આપે. D . O . ઈશાકેન્દ્ર-રત્નજડીત છડી લઇ ઉભા રહે જેથી યાચક ભાગ્ય પ્રમાણે યાચના કરે. • ચમરેન્દ્ર અને અલીન્દ્ર ભગવાનની મુઠ્ઠીમાં યાચકની ઇચ્છાથી એછું કે અધિક હાય તેા ભાગ્યાનુસાર જ કરી દે. O d [૭૩ O u ભગવાન દાન આપતા શ્રમીત ન થાય એવા પ્રકારની શક્તિને સંચય સૌધર્મઇન્દ્ર કરે, ભવનપતિ-ભરતક્ષેત્રમાંથી માણસને સ ંવત્સરીદાન પ્રાપ્ત કરવા ઉપાડી લાવે. વાણુન્ય‘તર-દાન લેવા આવેલા યાચાને પેાતાના સ્થાને પાછા પહેાંચાડી દે, યેાતિષિઓ-વિદ્યાધરાને વર્ષિદાનની ખબર પાડે. દાન આપવા લાયક વ્યા, ર ગણીને - શ્રીફળાદિ m ૦ માપીને ઘી, તેલાદિ • તાલીને – ગેાળખાંડાદિ G ૦ જોઇને – હીરા, માણેકાદિ કુબેરની આજ્ઞાથી જુ બકદેવા ગામ-નગર–કુવા-વાવ-તળાવગુફા-જંગલ-ખેતરવન આદિ સ્થળે છુપાવેલ ધન વિષેદાનમાં વાપરવા માટે લાવીને આપે.
SR No.032104
Book TitleTirthankar Vandana
Original Sutra AuthorN/A
AuthorHarishbhadravijay
PublisherLabdhisuri Jain Gyanbhandar
Publication Year1994
Total Pages80
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size4 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy