SearchBrowseAboutContactDonate
Page Preview
Page 89
Loading...
Download File
Download File
Page Text
________________ ( ૭૮ ) શ્રીત્રષિમંડલ વૃત્તિ ઉત્તરાદ્ધ એવા ધુંધુમાર ભૂપતિએ કહ્યું. “જે બીકણ પુરૂષ હોય છે તે એવી રીતે પિતાનું કાર્ય સાધે છે. હે ચર ! તે હારા અનાર્ય રાજાનું બેલ હું યુદ્ધમાં જોઈ લઈશ. હું રણભૂમિપર આવે છતે કયો પુરૂષ મહારી સામે ટકી શકે તેમ છે ?”હે નરાધમ! તું પણ અહિંથી ઝટ ચાલે જા, નહિત તને પણ આ સ્વારા ખથી હણી નખીશ” ધુંધુમાર ભૂપતિનાં આવાં વચનથી ભય પામેલા દૂતે ઝટ ચંડપ્રદ્યતન રાજા પાસે આવીને ધુંધુમાર ભૂપતિનું કહેલું સર્વ યથાર્થ પણે નિવેદન કર્યું. પછી અત્યંત ક્રોધ પામેલે ચંડપ્રદ્યતન રાજા, પિતાના અસંખ્ય સન્યથી પૃથ્વીને કંપાવતે છત સુંસુમારપુર પ્રત્યે આવે. હવે અહિં ધુંધુમાર ભૂપતિ, મહાબળવાળા શત્રુને આવેલે જાણ કિલ્લાને બંધ કરી, પોતાના પ્રધાનની સાથે વિચાર કરવા લાગ્યું. તેણે કહ્યું કે, હે પ્રધાન ! આ આવેલે ભૂપતિ, મહારાથી બલે કરીને મહટે છે. જેથી સિંહની સાથે મૃગની પેઠે હું તેની સાથે યુદ્ધ કરવા સમર્થ નથી. માટે તે ઉત્તમ બુદ્ધિવાળા મંત્રીઓ! તમે કોઈ પણ ઉપાય કહો કે જેથી મહારે એ દુર્જય ભૂપતિથી પણ જય થાય.” પ્રધાને કહ્યું. “હે પ્રભે! અમે રાત્રીને વિષે પક્ષીઓને જોઈ તમને ઉપાય કહીશું જેથી તમારો વિજય થશે.” પ્રધાનનાં આવાં વચનથી અત્યંત સંતેષ પામેલા ભૂપતિ ધુંધુમારે કહ્યું. “તમે આજ પક્ષીઓને જેઈ ઉપાય કહેજે.” પછી રાત્રીને વિષે સર્વે મંત્રીઓ પક્ષીઓને જોતા જોતા જેટલામાં યક્ષના મંદીરના પાસેના ભાગ ઉપર આવીને બેઠા તેટલામાં ત્યાં તે નગરની કેટલાક બાલકે એકઠા થઈને ધુંધુમાર તથા પ્રદ્યતનના સૈન્યની કલ્પના કરી પરસ્પર યુદ્ધ કરતા હતા. પ્રદ્યોતનના સિન્યના બાળકથી ધુંધુમારના બાલકનું સૈન્ય હારી ગયું તેથી તે સર્વે બાલકે યક્ષમંદીરની અંદર પેસવા લાગ્યા, એવામાં ત્યાં રહેલા વાર્તક સાધુએ દૈવયોગથી એમ કહ્યું કે “હે બાલકે ! તમે ભય ન પામે. કારણ તમારે જય થશે.” મહામુનિના આવાં વચન સાંભલી સર્વે પ્રધાને રાજા પાસે જઈ કહેવા લાગ્યા. “હે સ્વામિન ! યુદ્ધમાં તમારે જ્ય થશે.” પછી હસ્તિ જેમ સિંહ ઉપર પડે તેમ ધુંધુમાર ભૂપતિએ પિતાના થડા સિન્યથી રાત્રીને વિષે ચંડપ્રોતનની સૈન્ય ઉપર પસાર કર્યો. જો કે ધુંધુમાર ભૂપતિનું સૈન્ય ડું હતું તે પણ તે બલવંત સૈન્યથી ચંડપ્રદ્યતન રાજાનું મહેસું સૈન્ય નાશી ગયું. એટલું જ નહીં પણ ધુંધુમાર ભૂપતિએ બલવંત એવા ચંડપ્રદ્યતન રાજાને બાંધી લીધે. પછી વિજયલક્ષમી પામેલ ધુંધુમાર ભૂપતિ બીજે દિવસે સવારે નાના પ્રકારના મહોત્સવ પૂર્વક ચંડપ્રદ્યોતનની સાથે પોતાના નગરમાં આવ્યો. ત્યાં તે પોતાના મંત્રીઓની સાથે વિચાર કરવા લાગ્યું કે, “આ ચંડપ્રદ્યતન રાજાને મારે નહિ. પરંતુ જે તે ઉત્તમ ભૂપતિ અરિહંત ધર્મ અંગીકાર કરે તે હું તેને હારી અંગારવતી કન્યા આપીને હર્ષથી છેડી મૂકું.” આ પ્રમાણે વિચાર કરીને તેણે ચંડઅદ્યતન રાજાને બોલાવીને કહ્યું કે “જે તમે શ્રાવકધર્મ અં
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy