________________
શ્રીવાસવામી નામના અંતિમ દશપૂર્વધરની કથા (૩૭) उज्जेणीए जो जंभगेहि, आणखिउण थुअमहिओ ॥
अखीणमहाणसिअं, सीहगिरिपसंसिअं वंदे ॥ १९० ॥ ઉજજયિની નગરીમાં જંગ દેવતાએ જેમની પરીક્ષા કરી ગગનગામિની વિદ્યા આપવાપૂર્વક પ્રશંસા કરી, તે અક્ષણ મહાનસશક્તિવાળા અને સિંહગિરિ ગુરૂએ પ્રશંસા કરેલા વજસ્વામીને હું વંદના કરું છું.
जस्स अणुनाए वायग-तणेण दशपुरंमि नयरंमि ॥
देवेहिं कया महिमा, पयाणुसारिं नमसामि ॥ १९१ ॥ જેના વાચકપદની અનુજ્ઞામાં દેવતાઓએ જેમને દશપુર નગરમાં મહિમા કર્યો તે પદાનુસારી લબ્ધિવાળા શ્રી વાસ્વામીને હું નમસ્કાર કરું .
जो कन्नाइ धणेण य, निमंतिओ जुव्वणंम्मि गिहिवद्रुणा ॥
नयरंमि कुसुमनामे, तं वइररिसिं नमसामि ॥ १९२ ॥ જેમને યુવાવસ્થામાં કુસુમપુર નામના નગરમાં ગૃહપતિએ ધન અને કન્યા માટે નિમંતર્યા હતા, તે શ્રી વજસ્વામીને હું નમસ્કાર કરું છું.
जेणुद्धरिआ विज्जा, आगासगमा महापरिनाओ॥
वंदामि अज्जवइरं, अपच्छिमो सो सुअहराणं ॥ १९३ ॥ જેમણે આકાશગામિની વિદ્યાને મહાપરિજ્ઞાથકી ઉદ્ધાર કર્યો અને જે છેલ્લા શ્રતધર થયા હતા, તે શ્રી વજસ્વામીને હું વંદના કરું છું.
माहेसरीउ सेसा, पुरिअं निआ हुआसणगिहाओ ॥
गयणयलमइवइत्ता, वइरेण महाणुभावेण ॥ १९४ ॥ માહેશ્વરપુરીને હતાશન વનથી શેષ કુલાદિક જે સ્વામીજી આકાશ માગે નગરીમાં લઈ ગયા તે મહાનુભાવ શ્રી વજસ્વામીને હું નમસ્કાર કરું છું, ., जस्सासी वेउविअ-नहगमणपयाणुसारिलद्धिओ ॥
तं वदे जाइसरं, अपच्छिमं सुअहरं वइरं ॥ १९५॥ જેમને વેકિય લબ્ધિ, આકાશગામિની અને પદાનુસારી લબ્ધિઓ પ્રાપ્ત થઈ હતી, તે જાતિ સમરણ :લા મૃતધર વજસ્વામીને હું વંદન કરું છું.
नाणाविणयप्पहाणेहिं, पंचहि सएहिं जो सुविहिआणं ॥
पाउवगओ महप्पा तज्झसवइरं नमंसामि ॥१९६ ॥ જ્ઞાન અને વિનયાદિ ગુણવાલા પાંચસે સાધુઓ સહિત જેમણે પાપગમન સ્વીકાર્યું. તે વાસ્વામીને હું નમસ્કાર કરું છું.
करुणाइ वइरसामी, जं उज्झिअ उत्तमठमल्लीणो ॥ आराहिअं लहुंतेण खुड्डएणंपि संतेणं ॥ १९७ ॥