________________
( ૩૪૪ )
શ્રીઋષિમડલ વૃત્તિ ઉત્તરા
ખાહુ ગુરૂ જયવતા વર્તો. દ્વાદશાંગીના જાણુ પ્રસિદ્ધ અને મહાશય એવા શ્રી ભદ્રખાડુ સૂરીશ્વર દીર્ઘકાલ પર્યંત પૃથ્વી ઉપર વિહાર કરી સ્વર્ગ પ્રત્યે ગયા. 'श्री भद्रबाहुस्वामी' नामना श्रुतकेवलीनी कथा संपूर्ण.
निच्चपि तस्स नमिमो, कमकमलं विमलसीलकलिअस्स || अइदुक्करदुकरकार यस्स, सिरिथूलभद्दस्स ॥ १६२ ॥
નિમલ શીલથી વ્યાસ અને અતિ દુષ્કરથી પણુ દુષ્કર એવા બ્રહ્મચર્ય તે ધારણ કરનારા તે શ્રી સ્થૂલભદ્ર મુનિના ચરણકમલને અમે વંદના કરીએ છીએ. जो हावभावसिंगार - सारवयणेहिं णेगरूवेहिं ||
वालग्गंपि न चलिओ, तस्स नमो थूलभद्दस्स ॥ १६३ ॥
જે મુનીશ્વર કાશા વેશ્યાના અનેક પ્રકારના હાવ, ભાવ, શૃંગાર અને મધુર વચનથી એક વાલના અગ્રભાગ જેટલા પણ ન ચલાયમાન થયા તે શ્રી સ્થૂલભદ્ર મુનિને હું નમસ્કાર કરૂં છું.
कोसाइ लवंती, पुराणभूआई रहस्तभणिआई ||
जो मणयपि न खुहिओ, तस्स नमो धूलिभहस्स ॥ १६४ ॥
પૂર્વ અનુભવ કરેલા વિષય સુખને અને એકાંતમાં કહેલા પ્રિય વચનને કાશાએ કહ્યુ છતે પણ જે કિચિત્માત્ર ક્ષેાલ ન પામ્યા. તે સ્થૂલભદ્ર મુનિને હું નમસ્કાર કરૂં છું.
जो अच्च भूअलावण्ण- पुण्णपुण्णेसु मज्झ अंगे ||
दिसु नहि खुभिओ, तस्स नमो थूलभद्दस्स ।। १६५ ॥
( કાશા વેશ્યા કહુ છે કે ) જે સ્થૂલભદ્ર, અતિ અદ્ભુત લાવણ્યે કરીને પવિત્ર અને અલકારાથી વ્યાપ્ત એવા મ્હારા હાથ, પગ, મુખ, નેત્ર અને સ્તનાદે અગાને દીઠે છતે પણ ક્ષેાભ ન પામ્યા, તે શ્રી સ્થૂલભદ્ર મુનીશ્વરને હું નમસ્કાર કરૂં છું. जो मह कडक्ख विखेवतिख - सरधोरणीहिं नहु विट्ठो | door निष्पकँपो, सथूलभद्दो चिरं जयउ || १६६ ।।
(કાશા કહે છે કે, ) જે મ્હારા કટાક્ષના ફૂંકવા રૂપ ખાણની પક્તિથી ન વિધાતા મેરૂ પર્વતની પેઠે અચલ રહ્યા, તે શ્રી સ્થૂલભદ્ર મુનિ દીર્ઘકાલ પર્યંત જયવંતા યો.
भयकंपि थूलभद्दो तिखे चंकमिओ न उण विच्छिन्नो || અળસીધાવ્ યુઓ, ચામાસતિ ગઠ્ઠો ૬૭ ||
ભગવાન સ્થુલભદ્ર મુનિ, તીક્ષ્ણ ખડગ સમાન કાશાના ઘરને વિષે રહ્યા છતા