________________
શ્રીજ બરવાસી' નામના ચરમકેવલીની કથા.
( ૩૦૩ ) પાછલ જઈ વંદના કરી અને મેલ્યે. “ હું મહાત્મા ! આપ મ્હારે ઘરેથી ભિક્ષા લીધા વિના કેમ પાછા વળ્યા ? મેં આપની કાંઈ અવજ્ઞા કરી નથી તેમ હું તમારા અભકત પણ નથી. ” મુનિએ કહ્યું. “હું માંસ ભક્ષણ કરનારાના ઘેરથી ભિક્ષા લેતેા નથી તેથી મેં ભિક્ષા લીધી નથી. તેમજ મને એક મહાન્ વૈરાગ્ય ઉત્પન્ન થયા છે. ” મહેશ્વરદત્તે “ આપને વૈરાગ્ય થવાનું શું કારણ છે? ” એમ પૂછ્યું એટલે મુનિએ કૂતરી અને પાડા વિગેરેની મુખ્ય કથા કહી સંભળાવી, મહેશ્વરદ ક્રીથી “ આપે કહ્યું તેના વિશ્વાસ શે? ” એમ પૂછ્યું એટલે મુનિએ કહ્યુ કે “ આ કૂતરીને તેણીએ પૂર્વ ભવે ડાટેલા ધનાદિનું સ્થાન પૂછ.” મહેશ્વરદત્ત કૂતરીને તેજ પ્રમાણે પૂછ્યું એટલે કૂતરીએ ડાટેલા દ્રવ્યનું સ્થાન અતાવ્યું પછી વૈરાગ્ય પામેલા મહેશ્વરદરો સઘનું દ્રવ્ય ધર્મકાર્ય માં વાપરી દીક્ષા લીધી.
( જ કુમાર પ્રભવને કહે છે કે, હે વાચાલિશામણિ પ્રભવ ! માટે પુત્રો દુર્ગતિ રૂપ કૂવામાંથી માતાપિતાને તારે તેના નિશ્ચય શે ? ” [
આ વખતે જ બ્રૂકુમારની સ્ત્રી સમુદ્રશ્રીએ પેાતાના પતિને કહ્યું, “હું પ્રિય ! તમે અમને ત્યજી દઇને પછી ખેડુતની પેઠે પાછળથી પસ્તાવા કરશેા સાંભળે તે ખેડુતનું દૃષ્ટાંત:
પૃથ્વી ઉપર શ્રેષ્ઠ એવા સુસીમ નામના મહા નગરને વિષે ધનધાન્યાક્રિકથી અતિ સમૃદ્ધિવંત એવા ખક નામે ખેડુત રહેતા હતા. તેણે વર્ષાકાળ આભ્યા જાણી મહા આરંભથી રસવાળા ક્ષેત્રને વિષે કાંગ અને કાદરા નામનાં ધાન્ય વાવ્યાં. પછી ઉગી નિકળેલા શ્યામ પત્રવાળા ધાન્યથી જાણે ક્ષેત્રની ભૂમિ લીલા કાચથી પથરાવી હાયની ? એમ શાલવા લાગી.
પછી વૃદ્ધિ પામતા એવા તે કાંગ અને કાદરાના વનને જોઇ મહુ હર્ષ પામેલા ખક ખેડુત, કાઈ દૂર આવેલા ગામને વિષે પેાતાના સંબંધીને ત્યાં પાણા તરીકે ગયા ત્યાં તેના સ્વજનાએ તેને ગાળથી બનાવેલા માંડાનું ભોજન કરાવ્યું. આવું અપૂર્વ ભાજન મળવાથી અધિક અધિક પ્રસન્ન થએલા તેણે સ્વજનાને કહ્યું કે, “અહા! તમારૂં જીવિત ધન્ય છે કે, જેમને આવેા અમૃત સમાન મનેાહર આહાર છે. અમે આવા આહાર તા કયારે સ્વમામાં પણ જોયા નથી. કાંગ અને કેહરાના ભાજન કરનારા અમને પશુ સરખાને ધિક્કાર થાઓ ! ધિક્કાર થાએ !! પછી ગાળના માંડા નહિ જોનારા તે ખક ખેડુતે પેાતાના સ્વજનાને પૂછ્યું કે “ આ લાજનની વસ્તુ શી છે અને તે ક્યાં નિપજે છે ?” તેઓએ કહ્યું. “ ફૂટના પાણીથી સિંચન કરેલી ક્ષેત્રભૂમિમાં ઘણા સારા ઘઉં થાય છે, તેના ઘંટીમાં દળી લેાટ કરીને પછી માંડા બનાવવા અને પછી તેને અગ્નિથી તપાવેલા પાત્રમાં શેકવા જેથી સરસ માંડા થાય છે. એવીજ રીતે વાવીને ઉત્પન્ન કરેલી શેરડીના સાંઠાને પીલીને તેના ઉત્તમ સ્વાદવાળા રસથી નિશ્ચે ગાળ થાય છે.”