________________
શ્રી ઋષિમ’લ વૃત્તિ-ઉત્તા
નાસી જતા, દુર્દત હસ્તિઓથી પણ ન વશ થઇ શકે એવા એક મ્હોટા હસ્તિને દીઠા. સૂર્ય સમાન તેજવાલા એ કીર્તિએ તુરત આકાશમાંથી નીચે ઉતરી શીઘ્ર હસ્તિને વશ કરી અંજનગિરિના ભૂપતિ પ્રભજનને સાંપ્યા. પ્રભજને પણ જ્ઞાનીનાં વચન યાદમાં લાવી મદનાવલી વિગેરે પાતાની આઠ કન્યાઓ તેને આપી. અર્કકીર્તિ નગરવાસી જનાને વિસ્મય પમાડતા છતા સસરાની પ્રસન્નતા માટે ત્યાં કેટલાક દિવસ રહ્યા. ત્યાંથી તે વીતશેાકા નગરી પ્રત્યે ગયા. ત્યાંથી જચવતી વિગેરે સીએાના પરીવારથી વિટલાયલે તે અર્કકીર્તિ, મ્હાટી સંપત્તિથી પેાતાની પુરીકણી નગરીએ ગયા. ત્યાં વામન તથા લુલા પુરૂષોએ સારા અને નરસા 'ના ચિન્હવાલા ખલદાથી જોડેલા ગાડાઓમાં કસ્તુરી, ખડી, ગલી, સુવર્ણુ, ભ્રુપુર, પીતલ ઇત્યાદિ અનેક સારાં નરસાં કરીયાણા ભરી તેમજ પાંચ વર્ણના કાચ લઈને પાંચ વણુના શરીરવાળા તે અકકીર્તિ કાતુકથી વેપારીનુ રૂપ ધારણ કરી પેાતાની નગરીમાં પેઠા. ત્યાં વેચવા માટે ચારે તરફ મૂકી દીધેલા કરીયાણાના પાત્રાથી તેમજ પોતાના તે પચવણું વેષથી તેણે સર્વ માણસાને વિસ્મય પમાડયા. આવા સ્વરૂપથી નગરીના સ` દ્રવ્યને હરણ કરી તેણે ભૂપતિને (પાતાના પિતાને) બહુ ખેદ ઉપજાવ્યા. છેવટ વિમલકીર્તિ રાજા પોતાની સેનારૂપ સમુદ્રના અશ્વમય તુરંગા વડે મર્યાદા તુલ્ય અકીર્તિ સામે યુદ્ધ કરવા આવ્યા. અને માણેા ફેંકવા લાગ્યા. અકીર્તિ એ એકજ ખાણુ ફ્રેંકર્યું જેથી વિમલકીર્તિ રાજાના સવે ચેાદ્ધા જેમ એક વિવેકથી ખીજા સર્વે કૃષણા નાશી જાય તેમ નાસી ગયા. “ હું બહુ સેનાથી પણ તે એક પુરૂષને જીતી શકીશ નહીં.” એમ ધારી વિમલકીર્તિ રાજા “ મ્હારા “ભુજામળને ધિક્કાર થાએ, ધિક્કાર થાઓ ” એમ કહેતા છતા ખેદ કરવા લાગ્યા.
P
( ૧૬ )
આ વખતે અકકીર્તિના મિત્ર મેધસેને વિમલકીર્તિ રાજા પાસે આવીને સ્થુ કે “હે રાજન ! આપ ખેદ ન કરતાં પ્રીતિ કરી, એમ પેાતાના મળને અર્પણુ કરનારા તે રાજપુત્ર આપને કહેવરાવે છે.” મેઘસેનનાં આવાં વચન સાંભળી સ્નેહ રૂપ સમુદ્રના શીકર સમાન અશ્વને વરસાવતા વિમલકીર્તિ રાજા તુરત ત્યાં આવીને નમ્ર અને પોતાના સરખા રૂપવાલા પુત્રને આલિંગન કર્યું પછી વિમલકીર્તિ ભૂપતિએ પુત્રને મહાત્સવ પૂર્વક નગરપ્રવેશ કરાા અને હર્ષથી પ્રીતિદાનના પાત્ર એવા તેને 'રાજ્યભિષેક કર્યો. તથા પાતે ચારૂગુપ્ત મુનિ પાસે દીક્ષા લીધી. અનુક્રમે તે ભૂપતિ એક હજાર સામા સહિત મેક્ષપદ પામ્યા.
પછી ઉત્તમ પ્રકારે પ્રજાનું પાલન કરતા એવા તે અર્કકીર્તિ ભૂપતિની આયુધશાળામાં એક દિવસ ચક્રરત્ન ઉત્પન્ન થયું. તેજના ભંડારરૂપ અકીર્તિ રાજાએ વિધિથી ચક્રમહેાત્સવ કરી છ ખંડ પૃથ્વી સાધી. પછી ઉત્પન્ન થએલા ચૌદ રત્નના વિશષવાલા તે અકીત ભૂપતિએ પોતાની પુંડરીકણી નગરીને નવ ચાજન પહેાલી