________________
શ્રી અન્નિકાપુત્ર નામના રિપુર‘દરની કથા અને શ્રીમતી રોહિણીના સબધ ( ૧૭ )
નમવા લાગ્યું. “ સર્વે માણુસા ગંગામાં ન બુડી જાએ ” એમ ધારી કેટલાક માણસોએ ગુરૂને ગંગામાં નાખી દીધા. આહા! મૃત્યુ કાને કાને ભય લગાડતું નથી ? ગંગામાં પડતા એવા તે શાંત ગુરૂને કઈ દુષ્ટ વ્યંતરીએ ક્રોધછી ત્રિશૂલવડે વિધ્યા. આ વખતે મુનીશ્વર વિચારવા લાગ્યા કે “ પાપના કારણુ રૂપ મ્હારા શરીરને ધિક્કાર છે, કે જે શરીરથી ટપકતા રૂધિરવડે અકાય જીવાના ઘાત થાય છે.” વૈરાગ્ય પામેલા તે મુનિ આ પ્રમાણે શુકલધ્યાનથી કેવલજ્ઞાન ઉત્પન્ન કરીને લેાકાગમાં સ્થિત થયા. શ્રી અગ્નિકાપુત્ર સૂરીદ્રે સંસારસમુદ્રને તરીને અખંડિત શાશ્વત સુખ મેલવ્યું.
અખડિત વ્રતવાલા અને સત્ત્વધારી અગ્નિકાપુત્રસૂરિ, ઘાર ઉપસર્ગ સહન કરી, અંતે કેવલજ્ઞાન પામી મેાક્ષપદ પામ્યા. તે મુનિ કેને નમસ્કાર કરવા ચેાગ્ય ન હાય ? અર્થાત સર્વેને નમસ્કાર કરવા ચેાગ્ય છે.
'श्री अन्निकापुत्र' नामना सूरिपुरंदरनी कथा संपूर्ण.
गुहीते मासेस्सपारणे, रोहिणीए कडुवं ॥ दिनं दाइ भुत, धम्मरुइ मुत्तिमणुपत्ता ॥ २ ॥
માસલક્તના પારણે રાહિણીએ આપેલા કડવા તુંબડાને દયાથી ભક્ષણ કરી ધમ રિચ નામના સુનિ મેાક્ષ પામ્યા.
નંદ શ્રોમતી ‘રોદિની” નો સંવત્ર
6
શહિત નગરમાં લલિતા ગેાણી હતી. તેને માટે રાહિણી નામની કાઇ સ્રીએ રસાઇ કરવા માંડી, તેણીએ અભણુપણાથી શાકમાં કડવા તુંબડાનું શાક મશાલા વિગેરે ઉત્તમ પદાર્થોથી સરસ બનાવ્યું. પછી તેણીએ “ તે કડવાતુંબડાનું શાક છે” એમ જાણીને તે માસખમણને પારણે આવેલા ધમ રૂચિ નામના મુનિને આપ્યું. તેમણે પણ “આ શાકથી બીજા જીવાના ઘાત ન થાએ ” એમ ધારી તે શાકનું ભક્ષણ કર્યું. પછી તે મુનિ, અનશન કરી, તીવ્ર વેદનાને સહન કરી મુક્તિ પામ્યા. હવે રોહિણીના સંબધ કહે છે. તે લેાક પ્રસિદ્ધ છે. પણ સૂત્રમાં કહ્યો નથી. તેથી વૃત્તિકાર કહે છે.
ચંપાનગરીમાં શ્રી વાસુપૂજય આહિતના પુત્ર શ્રી મઘવન્ નામે રાજા રાજ્ય કરતા હતા. જાણે સાક્ષાત્ લક્ષ્મી પાતેજ હાયની ? એવી તે રાજાને લક્ષ્મી નામે સ્ત્રી હતી, તેને જયસેનાદિ બહુ પુત્રા હતા અને તેએના ઉપર ઉત્તમ ગુણવાલી રહિણી નામે પુત્રી હતી.
એક્દા તે પુત્રીને યુવાવસ્થા યુક્ત થએલી જોઈ આન ંદિત થએલા ભૂપતિએ પ્રધાનાને કહ્યું કે “ હું સચિવા! આ પુત્રીને ચેાગ્યવર શેાધી કાઢો. ” પ્રધાનાએ કહ્યુ
૨૩