SearchBrowseAboutContactDonate
Page Preview
Page 177
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રીહષિમહલ વૃત્તિ-ઉત્તરાદ્ધ, નારા શ્રી વદ્ધમાન જિનેશ્વરે સાધુઓની સ્થિરતા માટે કહ્યું છે. લોકમાં મેં અક્રિયાવાદિ સર્વે ને અનાર્ય અને મિથ્યા દ્રષ્ટિ જાણ્યા છે. માટે હું આત્માને આત્માથીજ જાણું છું” ક્ષત્રિય મુનિનાં આવાં વચન સાંભળી વિસ્મય પામેલા સંયતમુનિએ પૂછયું “હે ભગવન ! તમે આત્માને શી રીતે જાણે છે?” ક્ષત્રિય મુનિએ ફરીથી કહ્યું. બ્રહ્મલેક નામના સ્વર્ગથી ચવીને મનુષ્ય ભવ પામેલ હં, પોતાની અને પરની આયુષ્યની ઉત્કૃષ્ટ સ્થિતિ જાણું છું. असीइसय किरियाणं अकिरिअवाईण हुंति चुळसीई ॥ अन्नाणी सत्तट्ठी वेणइः आइण च बत्तीसा ॥ १ ॥ ૧૮૦ ક્રિયાવાદી, ૮૪ અક્રિયાવાદી, ૬૭ અજ્ઞાનવાદી, પર વિનયવાદીના ભેદ છે. હે સાધો ! એ પ્રકારે ઝિયાદી ચારે ભાવેને જાણે તે ક્રિયાદીવાદીઓના કુસં ગને ત્યજી દે. કારણ જ્ઞાન વિના કરેલી ક્રિયા ફલ આપનારી થતી નથી. તેમજ ક્રિયા વિનાનું જ્ઞાન પણ ફળ આપતું નથી. માટે હે સંયતમુનિ ! અક્રિયાને ત્યજી દઈ તથા શુદ્ધ ક્રિયાનું નિત્ય આચરણ કરતા એવા તમે સમ્યક્ત્વસહિત અતિ દુસ્તર એવા ધર્મનું આચરણ કરે. ઉત્તમ ધર્મ અર્થથી શોભતા એવા આ ઉપર કહેલી ગાથાને સાંભળી સંત એવા ભરતાદિ ન ઉત્તમપદ પામ્યા છે. ક્ષત્રિયમુનિનાં આવાં વચન સાંભળી જ્ઞાનતત્ત્વવાળા સંયતમુનિ દીર્ઘકાલ પર્યત તપ કરી મોક્ષપદ પામ્યા. 'श्री संयंत' नामना राजर्षिनी कया संपूर्ण. सेणिअपरओ जेणं,परुषि अवितहं अणाहत्त॥ तं वंदे हयमोहं, अमोहचरिअं निअंठमुणि ॥१८॥ જેમણે શ્રી શ્રેણિક ભૂપતિ પાસે પિતાનું સત્ય અનાથપણું પ્રગટ કર્યું તે સફલ ચારિત્રવાળા અને મેહને નાશ કરનારા અનાથી નામના નિગ્રંથમુનિને હું વંદના કરું છું. જે ૧૮ છે * 'श्रीअनायि' नामना निग्रंथ मुनिवरनी कया. * આ ભરતક્ષેત્રના મગધ દેશમાં ઉત્તમ એવા રાજગૃહ નગરને વિષે પૃથ્વીમાં પ્રષિમા એ શ્રી શ્રેણિક રાજા રાજ્ય કરતો હતો. એકદા તે ભૂપતિ, પિતાના ઉત્સાહથી નંદનવન સમાન મંડિકણી નામના ઉદ્યાનમાં ગજ, અશ્વ અને સેના સહિત દીઠા કરવા ગયે. નંદન વનમાં ઇંદ્રની પેઠે ત્યાં હર્ષથી કીડા કરતા તે શ્રી શ્રેણિક પતિએ કઈ ઉત્તમ સાધુને દીઠા. ઇંદ્ધિઓના સમૂહને વશ કરી રહેલા, ત્રણ
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy