SearchBrowseAboutContactDonate
Page Preview
Page 170
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી હરિશખલ' નામના મુનિવરની કથા. ( ૧૫૯ ) r ણવા ? વેદી કઈ સમજવી ? ધ્રુવ કયા ? કરીષ શું ? કાષ્ટ ક્યાં ? શાંતિ કઇ ? અને કયા હૈામવડે અગ્નિમાં આહુતિ આપવી ?” મુનિએ કહ્યુ “ દીક્ષારૂપ યજ્ઞમાં તપરૂપ અગ્નિ, જીવરૂપ વેદી, યાગરૂપ ધ્રુવ છે અને આ શરીરને કરીષ જાણવું. તેમજ કમ રૂપ કાષ્ટ અને સંયમયાગરૂપ શાંતિ જાણવી.” બ્રાહ્મણેાએ કહ્યું. “ દ્રહ કયા સમજવા? પવિત્ર તીર્થ કર્યું સમજવું ? કે જેમાં સ્નાન કરી મળના ત્યાગ કરાય ? યક્ષે પૂજન કરેલા સાધુના મુખથી સાંભળવાની ઇચ્છાવાળા બ્રાહ્મણાને ફ્રી મુનિરાજે કહ્યું. “ હે વિપ્રા ! ધર્મરૂપ દ્રહ જાણવા, માહ્યતરૂપ પવિત્ર તીર્થ સમજવું અને નિર્મલ આત્માની શુદ્ધ લેશ્યા તેજ સ્નાન જાણવું. હું તેજ સ્નાનથી નિર્મલ અને શીતલ થયા છતા પોતાના કર્મરૂપ રજને નાશ કરૂં છું. ઉત્તમ પુરૂષાએ મુનિને આજ ઉત્તમ મહા સ્નાન કહ્યું છે અને તેવીજ રીતે સ્નાન કરીને શુદ્ધ થઈ મહુ મુનિએ ઉત્તમ પદને પામ્યા છે.” હેરિકેશખળ મુનિનાં આવાં વચન સાંભળી સર્વે બ્રાહ્માએ જૈનધર્મ અંગીકાર કર્યો અને રિકેશમળ મુનિરાજ પણ ઉત્તમ રીતે ચારિત્ર પાળી અનંત સુખવાળા મેાક્ષ સ્થાનને પામ્યા. 'श्री हरिकेशबल' नामना मुनिवरनी कथा संपूर्ण. पलिओ माई चउरो, भोए भुत्तूण परमगुम्मंमि || छप्पिअ पुव्ववयंसा, इसुआपुरे समुत्पन्ना ॥ १४ ॥ સાધર્મ દેવલેાકમાં રહેલા પદ્મગુલ્મ વિમાનમાં ચાર પલ્ચાપમ પર્યંત ભાગાને ભાગવી પૂર્વ ભવના છ મિત્રા, ઇક્ષુકારપુરમાં ઉત્પન્ન થયા. ॥ ૧૪ ૫ इआरो पुहविवई, देवी कमलावईअ तस्सेव ॥ भिगुनामाइ पुरोहिय-पवरो भज्जा जसा तस्स ॥ १५ ॥ दुनिअ पुरोहिअमुआ ते, जाया बोहिकारणं तेसिं ॥ તે સન્ગે વળ્યા, પત્તા ઞયરામાં ઢાળ | ૬ || ઉપર કહેલા છ મિત્રામાં ૧-ઇષુકાર રાજા, ર–તેની કમલાવતી પટ્ટરાણી ૩ભૃગુનામે મુખ્ય પુરાહિત, ૪ તે પુરાહિતની યશા નામની સ્રો,પ-૬ પુરોહિતના બે પુત્રા. પુરોહિતના બન્ને પુત્રા ઉપર કહેલા ચારે જણાને સમ્યક્ત્વનું કારણુ થયા પછી તે છએ મિત્રા, પ્રત્રજ્યા લઈ અજરામર એવા મેાક્ષસ્થાનને પામ્યા. ૫ ૧૫-૧૬ ॥ * 'श्री इषुकार' आदि छ महषिओनी कथा 38 સાકેતપુરના રાજા ચંદ્રાવતસકના પુત્ર સુનિચંદ્રે, પેાતાનું રાજ્ય ત્યજી દઈ દીક્ષા લીધી. એકદા તે મુનિ, કેટલાક સાધુઓની સાથે વિહાર કરતા કરતા રસ્તે
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy