________________
શ્રી કેશીગણધરને સંબંધ
મને જરા પણ બાળી શકતા નથી.” ગોતમ ગુરૂનાં આવાં વચન સાંભળી કેશિગણધરે કહ્યું. “સંશય દૂર કરવામાં તમારી બુદ્ધિ બહુ સારી છે. માટે હારા આ એક બીજા સંશયને દૂર કરે. હે ગૌતમ! દુર્દમ, અતિ દુષ્ટ અને માર્ગ ત્યજી દઈ અવલા માર્ગે જનારા અશ્વ ઉપર બેસીને તમે સારા માર્ગને વિષે શી રીતે ચાલી શકે છે? શૈતમે કહ્યું. “એ અશ્વને મેં શાસ્ત્રરૂપ દેરીથી બાંધીને વશ કરેલ છે જેથી તે કુમાર્ગે ન જતાં સારા માર્ગ પ્રત્યે ચાલે છે. ” કેશિગણુધરે પૂછયું. “એ કયો અશ્વ?” ગાતમે કહ્યું. સુધ્યાન રૂપ દેરીથી ચંચલ મન રૂપ અશ્વને દમન કરીને હું, શીતેદ્ર ક્ષેભ પમાડવાના અવસરે રામની પેઠે સારા માર્ગ પ્રત્યે ચાલું છું. ગૌતમગુરૂનાં આવાં વચન સાંભળી કેશિગણધરે કહ્યું. “સંશય દૂર કરવામાં તમારી બુદ્ધિ બહુ સારી છે બહુ સારી છે. માટે હારા આ એક બીજા સંશયને નાશ કરે. હે ગતમ! આ લેકમાં બહુ કુમાર્ગો કહેલા છે જેથી બીજા અશ્વોવડે કરીને ભ્રષ્ટ થયેલા છો કગતિમાં પડે છે. છતાં તમે તે અશ્વોથી કેમ માર્ગભ્રષ્ટ થયા. નહીં?” ગતમે કહ્યું. “જે ઉત્તમ બુદ્ધિવાળા પુરૂષે સારા માર્ગે ચાલે છે અને જે મૂઢ બુદ્ધિવાળા બેટા માર્ગે ચાલે છે તે સર્વેને જાણુને હું તે દુષ્ટ બીજા અશ્વોથી ભ્રષ્ટ થતું નથી.” કેશિગુરૂએ કહ્યું. “એ કર્યો માર્ગ?” ગૌતમે કહ્યું. “શ્રી વીરપ્રભુએ કહેલે માર્ગ, મોક્ષ આપનારે છે અને બીજાઓએ કહેલા બીજા સર્વે માર્ગો, ઉત્પથ (ખોટા માર્ગે) જાણવા. તેજ કારણ માટે જેમ અંબડ, સુલસાના મનને અવળા માર્ગે લઈ જવા સમર્થ થયે નહીં તેમ શ્રી જિનેંદ્ર માર્ગને વિષે રહેલા હારા મનને કેઈ અવળા માર્ગ પ્રત્યે લઈ જવા સમર્થ નથી.” ગૌતમ ગુરૂનાં આવાં વચન સાંભળી કેશિગણધરે કહ્યું. “ સંશય દૂર કરવામાં તમારી બુદ્ધિ બહુ સારી છે માટે હારા આ એક બીજા સંશયને દૂર કરે. તમે અતિ મહા જલના વેગથી બુડી જતા એવા સર્વ પ્રાણીઓને દ્વીપરૂપ શરણું, ગતિ અને સ્થિતિ કેને માને છે?” ગોતમ ગણધરે કહ્યું. “એક મહા ઉત્તમ એવો દ્વીપ છે કે જેને વિષે મહા જળને સમૂહ પણ જવા સમર્થ થતું નથી.” કેશી મુનિએ કહ્યું, “એ જળ કર્યું અને દ્વીપ કો?ગૌતમે કહ્યું. “સંસારૂપ સમુદ્રમાં દુષ્ટ કર્મરૂપ જ છે અને તેમાં ધર્મ એ મહા દ્વીપ જાણો. માટે જે પુરૂષ દ્રઢપ્રહારીની પેઠે દુષ્ટ કર્મ રૂ૫ જળને તરી ધર્મરૂપ દ્વીપ પ્રત્યે જાય છે. તે દુઃખ પામતે નથી.” ગતમગુરૂના આવાં વચન સાંભળી કેશિગણધરે કહ્યું. “સંશયને દૂર કરવામાં તમારી બુદ્ધિ બહુ સારી છે બહુ સારી છે. માટે મહારા આ એક બીજા સંશયને દૂર કરે. સંસારરૂપ સમુદ્રમાં એક હોડી જીવોને તારે છે અને બુડાડે પણ છે. તે કહે કે તે હોડી શી રીતે ઓળખાય કે જે હાડીથી સંસાર સમુદ્ર તરાય છે ? જે છિદ્રરહિત હડી કઈ પણ રીતે જલથી ભરાઈ જતી નથી એવી હેડીવડે સમુદ્ર તરાય છે તે હેડી કઈ? એમ કેશિગણધરે પૂછયું એટલે મૈતમે કહ્યું. “હે મુનીશ્વર ! નાના પ્ર