SearchBrowseAboutContactDonate
Page Preview
Page 126
Loading...
Download File
Download File
Page Text
________________ શ્રી મૃગાપુત્રની કથા (૧૧૫) અને ઘણું ઝીણું કકડા રૂપ કરાયેલો છું. હે પિતા ! પરમધામિક દેએ દઢ એવી જાએ કરીને તથા પાશાએ કરીને મૃગની પેઠે વ્યાકુલ કરેલા અને પરવશ એવા મને બાંગે છે, ડું છે અને મારી નાખ્યો છે એટલું જ નહિ પણ મગરના સરખા સ્વરૂપવાળા તેઓએ પોતાની રચેલી જાલવડે કરીને પરતંત્ર એવા મને મત્સ્યની પેઠે બહુ દુઃખ દીધું છે. સિંચાણના સમાન સ્વરૂપવાળા તે દેવતાઓએ વોલેપવાલી પિતાની જાવડે મને અનેકવાર બાંધે છે, તેડી નાખે છે અને મર્દિત પણ કર્યો છે. હે માતા પિતા ! અધમ દેએ કુહાડા આયુધવડે મને વૃક્ષની પેઠે કુટી નાખ્યો છે ફાડી નાખે છે, છેદી નાખ્યો છે અને ચીરી નાખ્યો પણ છે. તેજ પુરૂષએ મને હારા પિતાના કર્મથી લુહાર જેમ લેઢાને તાડનાદિ કરે તેમ તાડન કર્યો છે, કુટી નાખે છે અને ચૂર્ણરૂપ કર્યો છે. તે દેએ અતિ કલકલાટ કરતા એવા મને બહુ તપ્ત એવા તામ્રરસ વિગેરે વિરસ રસ પાયો છે. પૂર્વ ભવે તને માંસ અને મદિરા બહુ પ્રિય હતાં” એમ સંભાળી આપીને તે પરમધાર્મિક દેએ હારા શરીરના રૂધિર અને માંસ ગ્રહણ કરી તથા અગ્નિવડે લાલચોળ કરી પોતાના કુકમથી રૂદન કરતા એવા મને ખવરાવ્યું છે અને પાન કરાવ્યું છે “હે મૂઢ! તે પૂર્વ જન્મને વિષે પરસ્ત્રીને સંગ કર્યો છે.” એમ પરમાધાર્મિક દેએ વારંવાર તિરસ્કાર કરીને ત્રાંબાની અગ્નિવર્ણ બનાવેલી પુતળીની સાથે દીન વચનવાલા મને બહુ પ્રકારે આલિંગન કરાવ્યું છે. હે માતા પિતા ! ત્રાસ પામેલા, નિત્ય ભય પામેલા અને દુઃખી એવા મેં નરકને વિષે આ સર્વે વેદનાઓ ઉત્કૃષ્ટપણે અનુભવી છે. હે તાત! મનુષ્ય લેકમાં જે ઘાઢ વેદનાઓ છે તે કરતાં નરકને વિષે અનંતગુણ દુઃખવેદના છે. મેં નરકને વિષે તે સર્વ વેદના અનુભવી છે તે પછી તે માતા પિતા ! તમે મને સુકમલ કહો છો તે હું શી રીતે કહેવાઉં?” આ પ્રમાણે કહીને મૃગાપુત્ર વિરામ પામ્યો એટલે માતા પિતાએ કહ્યું. “હે પુત્ર ! તું મરજી પ્રમાણે ઝટ ચરિત્ર અંગીકાર કર પણ સાધુપણામાં નિ:પ્રતિકર્મપણું બહુ દુષ્કર છે તેથી તે યોવનાવસ્થા નિવૃત્ત થયા પછી ઉજવલ એવું ચારિત્ર સ્વીકાર.” - મૃગાપુત્રે કહ્યું. “હે માતા પિતા ! તમે જે કહ્યું તે એગ્ય છે પણ વનમાં મૃગેનાં શરીરની સેવા કોણ કરે છે! જેમ હરિણ વનમાં પિતાની મરજી પ્રમાણે એકલાજ ફરે છે તેમ હું પણ એક જ ઉત્તમ ચારિત્રરૂપ ધર્મ આચરીશ. નિર્જન વનમાં વૃક્ષની નીચે નિવાસ કરનારા મૃગને જ્યારે રોગ થાય છે ત્યારે તેનું ઔષધ કેણ કરે છે? દવા કેણ આપે છે? તેને સુખ કોણ પૂછે છે? તૃણ જલ લાવીને કણ આપે છે? જ્યારે રેગ મટી જવાથી સુખી થાય છે ત્યારે તે તૃણ જળ માટે મહા અરણ્યમાં અથવા તે તલાવ પ્રત્યે જાય છે ત્યાં તૃણ ચરી, જલ પાન કરી, મૃગચર્યા ચરી, પિતાની મૃગભૂમિ પ્રત્યે જાય છે. એવી રીતે સંયમને વિષે નિયમિત સ્થિતિવાળા ઉત્તમ સાધુ મૃગચર્યાનું સેવન કરી કૃતાર્થ થઈ ઉર્ધ્વગતિ પ્રત્યે જાય છે. જેમ એક હરિણ
SR No.032099
Book TitleRushimandal Vrutti Uttararddh
Original Sutra AuthorN/A
AuthorShubhvardhansuri, Harishankar Kalidas Shastri
PublisherJain Vidyashala
Publication Year1925
Total Pages404
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size37 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy