SearchBrowseAboutContactDonate
Page Preview
Page 75
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૪ ] ગૂર્જર સાહિત્ય સગ્રહ-૧ નિરાગી સેવે કાંઈ હાવે, ઈમ મનમેં નવ આછું; ફળે અચેતન પણ જિમ સુરમણિ, તિમ તુમ ભક્તિ પ્રમાણું. થાં. ૨ 'ન શીતલતા ઉપજાવે, અગ્નિ તે શીત મિટાવે; સેવકનાં તિમ દુઃખ ગમાવે, પ્રભુગુણ પ્રેમસ્વભાવે, થાં, ક વ્યસન ઉદય જલધિ જે અણુ હરે, શશિને તેજ સબ"ધે; અણુસંબંધે કુમુદ આણુ હરે, શુદ્ધસ્વભાવપ્રખધે, થાં, ૪ દેવ અનેરા તુમથી છેાટા, થે' જગમે' અધિકા; જશ કહે ધજિજ્ઞેસર થાશું, લિ માન્યા હૈ મેશ થાં. પ શ્રી શાંતિનાથ જિન-સ્તયન -(*) [ ડુલિયા મૂકયા સરોવરિયારી પાળે અથવા દાતણ મેાડયા સુગુણી જાઈ તણાજી-એ દેશી ] ધન દિન વેલા ધન ઘડી તેંહ, અચિરારા નક્રન જિન જતિ ભેટશ્રુંજી; લહિશું રે સુખ દેખી મુખચંદ, વિરહવ્યથાનાં દુ:ખ સવિ મેટક્ષુજી.—૧ જાણ્યા રે જેણે તુજ ગુણુ લેશ, ખીજારે રસ તેને મન નવ ગમેજી; ચાખ્યા ૨ જેણે અમી લવલેશ, ખાસયુસ તસ ન રૂચે કિમેજી.—૨ તુજ સમકિતરસસ્વાદના જાણુ, પાપ કુભકતે બહુ દિન સેવીયુંજી;
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy