SearchBrowseAboutContactDonate
Page Preview
Page 74
Loading...
Download File
Download File
Page Text
________________ ૧-સ્તવન વિભાગ : ચોવીશી-પહેલી [ ૧૩ શ્રીનયવિજય વિબુધ પય સેવક, વાચક જ કહે સાચું છે; કેડિકપટ ને કેઈદિખાવે, તેહી પ્રભુ વિણ નાવિ શવ્યું છે. સે. ૬ શ્રી અનંતનાથ જિન-સ્તવન -() (સાહેલડીયાં–એ દેશી] શ્રી અનંતજિનશું કરે સાહેલડિયાં, ચેત મછઠને રંગ - ગુણ વેલડિયા સાચે રંગ તે ધર્મને-સા, બીજે રંગ પતંગરે. ગુ. ૧ ધર્મરંગ જિરણ નહિ–સા, દેહ તે નિરણ થાય; ગુ. સોનું તે વિણસે નહિ-સા, ઘાટઘડામણ જાય. ગુ. ૨ તાંબું જે રસ વેધીયું–સા., તે હેએ જાચું હેમરે, ગુરુ ફરિ તાંબું તે નવિ હેવે-સા, એહ જગગુરૂ પ્રેમરે. ગુ. ૩ ઉત્તમ ગુણ અનુરાગથી-સા, લહિએ ઉત્તમ ઠામરે, ગુ. ઉત્તમ નિજ મહિમા વધે-સાઇ, દીપે ઉત્તમ ધામરે. ગુ. ૪ ઉદબિંદુ સાયર ભળે-સા, જિમ હેય અખય અભંગરે ગુ વાચક જશ કહે પ્રભુગુણે-સા, તિમ મુજ પ્રેમ પ્રસંગરે. ગુ. ૫ શ્રી ધર્મનાથ જિન-સ્તવન [[ બેડલે ભાર ઘણે છે રાજ વાત કેમ કરે છે.--એ દેશી ] થાંશું પ્રેમ બન્યું છેરાજ, નિરવહ તે લેખે. મેં રાગી પ્રભુ છે નિરાગી, અણજગતે હૈએ હસી; એકપણે જે નેહ નિરવ, તેમાં કીસી શાબાશી. થાં. ૧
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy