________________
૪–સ્વાધ્યાય વિભાગ : શ્રી જંબૂસ્વામિ બ્રહ્મગીતા
[૫૪૯
, દુહા એહવા જંબૂ મુનિ પુરૂષસિંહ, જેહની કેય લેપ ન લી. ભવ તર્યા શીલ સમ્યકત્વ-બે, –નદી માંહિ તે કિમ વિલમ્બ ૫
સોયમ વયણે જાગી, વરાગી સિરદાર, સોભાગી વડભાગી, માગી અનુમતિ સાર માત પિતા પ્રતિબૂઝ, આઠ કન્યા ઉપરોધ, કરણ પરણી તરૂણ, પે મન્મથધ.
દુહા આઠ મદની મહા રાજધાની, આઠ એ મેહ માયા નિશાની; જગવશીકરણની દિવ્ય વિદ્યા, કામિની જયપતાકા અનિંદ્યા. ૭
ફાગ મુખ મટકે જગ મેહે, લટકે લેયણ ચંગ, નવ યૌવન સેવન વન, ભૂષણ ભૂષિત અંગ; શૃંગારે નવિ માતી, રાતી રંગ અનંગ, અલબેલી ગુણવેલી, ચતુર સહેલી સંગ.
દુહા જેને દેખી રવિ ચંદ થંભે, ખંભ હરિ હર અચંભે વિલંબે કવણનું વૈર્ય રહે તેહ આગે? જબૂની ટેક જગિ એક જાગે. ૬.