SearchBrowseAboutContactDonate
Page Preview
Page 611
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૪૮]. ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ શ્રી જંબૂસ્વામિ બ્રહ્મગીતા (ત ૧૭૩૮ માં ખંભાતમાં રચેલી) = સમરીયે સરસતી વિશ્વ માતા, એ કવિરાજ જસ ધ્યાન ધ્યાતા; કરિય રસ રંગભરિ બ્રહ્મગીતા, વરણવું જ બૂ ગુણ જગવદીતા. ૧ રાગ ફાગ બ્રહ્મચારી સિરહરે, બ્રહ્મ મહર જ્ઞાન, બ્રહ્મવતી માંહિ સુંદર, બ્રહ્મ ધુરંધર ધ્યાન, મોહ-અબ્રહ્મ-નિવારણ, તારણતરણ જિહાજ, જબૂ ગુમર ગુણ થતાં, જનમ કૃતારથ આજ. દુહા હાઈ જસ વદનિ શત સહસ જીહા, આઉખુ વળી અસંખ્યાત દીહા; તાસ પણિ જંબૂ મુનિ સુગુણ ગાતાં, પાર નવે સદા ધ્યાન કેયાતાં. ફાગ શીલ સલીલ જે પાલે, વાલે ચંચલ ચિત્ત, આપ-શક્તિ અજુઆલે, વિહું કાલે સુપવિત્ત, પાપ પખાલે ટલે, મોહ મહમદપૂર. બહ્મરૂપ સંભાલે, તે નિજ સહજ સબૂર.
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy