SearchBrowseAboutContactDonate
Page Preview
Page 569
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૦૬ ] - ગુર્જર સાહિત્ય સંગ્રહ-૧ ભાર વહે જન ભાગ્યને, બીજે સ્વામી મૂઢ જિમ ખરવર ચંદન તણો, એ તું જાણે ગૂઢ. ૧૦ ઢાળ ૧૩ –(*)– ભોલિડારે હંસારે-એ દેશી એહવે વયણે હવે કેપેઈ ચડશે, સાયર પામ્યો છે, પવન ઝકેલેરે જલ ભર ઊછલી, લાગે અંબર એભ. એહવે ૧ ભમરી દેતાંરે પવન ફિરી કિરીરે, વાલે અંગ તરંગ; અંબર વેદરે ભેદી આવતા, ભાજે તે ગિરિ-શંગ. એરવે. ૨ ભૂત ભયંકર સાયર જબ હુએ, વીજ હુઈ તવ હાસ; ગુહિરે ગાજીરે ગગને ઘર કરે, ડમ ડમ ડમરૂ વિલાસ. એહવે : જલનઈ જેરઈરે અંબર ઊછલઈ મચ્છ પરછ કરી વંક, વાહણ લેકનઈ જે દેખે હુઈ, ધૂમકેતુ શત શંક. એહવે ૪ રોષ અગનિનો ધૂમ જલધિ તણે, પસ ઘોર અંધાર ભયભર ત્રાસેરે મશક પરિસદા, વાહણના લેક હજાર. એહવે. ૫ ગગનિ ચઢાવીરે વેગિ તરંગને, તલે ઘાલિજે રે પિતા ત્રટત્રટ ત્રુટઈ બંધન દેરનાં, જન લખ જોતા રે જેત એહવે ૬ નાંગર ડીરે ધરિ નાંખીએ, ફૂલ તણા જિમ બીટ, ગગનિ ઉલાલીરે હરિઈ પાંજરી, મેડિમંડપ મીટિ. એહવે ૭ છુટે આડારે બંધન થંભનાં, ફૂટઈ બહુ વજદંડ, સૂક વાહણ પણિ છતા પરિ હુઈ કુઆર્થંભ શતખંડ એહવે ૮
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy