SearchBrowseAboutContactDonate
Page Preview
Page 536
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૩ ४४ ૪૫ ૪– અવાધ્યાય વિભાગ : સમાધિશતક [૪૭૩ જબ નિજ મન સન્મુખ હુએ, ચિતૈ ન પરગુણ દેષ; તબ બહુરાઈ લગાઈએ, જ્ઞાન ધ્યાન રસ પિષ. અહંકાર પરમેં ધસ્ત, ન લહે નિજ ગુણ ગંધ, અહંજ્ઞાન નિજ ગુણ લગે, છૂટે પરહિ સંબંધ. અર્થ ત્રિલિંગી પદ લહે, સે નહિ આતમરૂપ; તે પદ કરી કહ્યું પાઈએ? અનુભવ-ગમ્ય સ્વરૂપ. [દિસિ દાખી નવિ ડગ ભરે, નય પ્રમાણ પદ કેડિ; સંગ ચલે શિવપુર લગે અનુભવ આતમ જેડિ] આતમ-ગુણ અનુભવતી, દેહાદિક ભિન્ન; ભૂલે વિભ્રમ-વાસના, જે ફિરે ન ખિન્ન. દેખે સે ચેતન નહિ, ચેતન નાહિં દિખાય; રોષ તષ કિનસું કરે? આપહિ આપ બુઝાય. ત્યાગ ગ્રહણ બાહિર કરે, મૂઢ કુરાલ અતરંગ, બાહિર અંતર સિદ્ધકું, નહિ ત્યાગ અરુ સંગ આતમજ્ઞાને મન ધરે, વચન-કાય-રતિ છેડ તે પ્રગટે શુભ વાસના, ગુણ અનુભવકી જેડ ગારંભીકું અસુખ અંતર, બાહિર સુખ સિદ્ધ-ગલું સુખ તે અંતર, બાહિર દુઃખ. સે કહીએ સે પૂછીએ, તામે ધરિયે રંગ; યાતે મિટે અધતા, બોધરૂપ હુઈ ચંગ. નહિ કછુ ઇદ્રિય વિષયમેં, ચેતનકું હિતકાર; તેથી જો તમે રમે, અંધે મેહ-અંધાર. ૫૧ -ચિતવે. ર-અતિરંગ. ૩-હે. ૪૮ ૪૯ પ૦
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy