________________
૪૭૨].
ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ દેહાદિક્ત ભિન્નમે, માથે ન્યારે તે; પરમાતમ-પથદીપિકા, શુદ્ધ ભાવના એહુ. ૩૦ કિયા કભી નહુ લહે, ભેદ-જ્ઞાન-સુખવંત; યાબિન બહુવિધિ તપ કરે, તેભિ નહિ ભવઅંત. ૩૧ અભિનિવેશ પુદ્ગલ વિષય, જ્ઞાનીકુ કહાં હેત? ગુણકે ભી મદ મિટ ગયે, પ્રકટત સહજ ઉદ્યોત. કુર ધર્મ હમાદિક ભી મિટે, પ્રકટત ધર્મ–સન્યાસ, તો કલ્પિત ભવ-ભાવમેં, કયું નહિ હોત ઉદાસ? રજજુ અવિવા-જનિત અહિ, મિટે રજુકે જ્ઞાન; આતમજ્ઞાને હું મિટે, ભાવઅધ નિદાન. ધર્મ અરૂપી વ્યકે, નહિ રૂપી પર હેત; અપરમ ગુન રચે નહીં, યું જ્ઞાની મતિ દેત. ૩૫ નિગમ નકી કલ્પના, અપરમ–ભાવ વિશેષ; પરમ-ભાવમેં મગનતા અતિ વિશુદ્ધ નયરેખ. રાગાદિક જબ પરિહરી, કરે સહજ ગુણ-જ; ઘટમેં ભી પ્રગટે તદા, ચિદાનંદકી મેજ. રાગાદિક પરિણામ-યુત, મનહિ અનંત સંસાર; તેહિજ રાગાદિક રહિત, જાને પરમ પદ ભાર. ભવ પ્રપંચ મન-જાલકી, બાજી જૂઠી મૂલ ચાર પાંચ દિન ખુશ લગે, અંત ધૂલકી ધૂલ. ૩૯ મેહ વાગુરી જાલ મન, તામે મૃગ મત હાઉ;
યામેં જે મુનિ નહિ પરે, તાકુ અસુખ ન ક8. ૪૦ ૧ બાસુરી, વાગરી. ૨ ચિંતવે.