SearchBrowseAboutContactDonate
Page Preview
Page 53
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯. તેઓશ્રીમદ્ભા તલસ્પર્શી જ્ઞાન અને પરિણતિને પરિચય થયા વિના રહેતું નથી. - જ્ઞાનસાર, અધ્યાત્મસાર, અધ્યાત્મપનિષદુ, ગર્વિશિકાટીકા, પાતંજલગદર્શનટીકા, શક પ્રકરણટીકા, દ્વાચિંશકાત્રિશિકાની કેટલીક ત્રિશિકાઓ, ઉપદેશરહસ્ય, ગષ્ટિની સજઝાય તેમ જ આધ્યાત્મિક પદો તેઓશ્રીમદુની ગ-અધ્યાત્મવિષયક પરિણતજ્ઞાનની પ્રતીતિ કરાવે છે. - જૈનદર્શનના આચારમાર્ગ કિયામાર્ગમાં રહેલી ખૂબીએને પ્રગટ કરીને પ્રત્યેક ક્રિયાઓમાં રહેલ આત્મ વિકાશક શકિતઓનું યથાર્થ જ્ઞાન કરાવ્યું છે. જૈનદર્શનની ક્રિયામાગ સર્વજ્ઞકથિત હેઈ, તેમાં કેવી અપૂર્વ, સ્વરૂપ-હેતુ-અનુબંધ શુદ્ધિ છે અને એ જ કારણે એ કેટલે સુબદ્ધ અને તર્કસંગત છે, તે વસ્તુનું સુંદર દર્શન કરાવ્યું છે. આ હકીકત સામાચારીપ્રકરણ, વિશિકાટીકા, દ્વાત્રિદ્ધાત્રિશિકા પૈકીની કેટલીક કાત્રિશિકાઓ, પેડક પ્રકરણ પૈકીનાં કેટલાંક ડિશમેની ટીકા ઉપદેશરહસ્ય, માર્ગ પરિશુદ્ધિ, યતિલક્ષણસમુચ્ચય, નિશાભૂક્તિ પ્રકરણ, પ્રતિમાશતક, પદષ્ટાંત વિશદીકરણ, પ્રતિક્રમણ હેતુ ગર્ભસઝાય વગેરે ગ્રંથ જેવાથી સ્પષ્ટ થાય તેવી છે. કર્મ સાહિત્યના વિષયમાં તેઓશ્રીનું જ્ઞાન કેટલું ઊંડું હતું તેની પ્રતીતિ તેઓ શ્રીમદે રચેલ કમ્મપયડીની ટીકા તેમજ અન્ય ગ્રંથોમાં પણ કર્મસિદ્ધાંત વિષયક કરેલી પ્રાસંગિક ચર્ચાઓ ઉપર દષ્ટિપાત કરવાથી સહજરૂપ થાય તેમ છે. - મમ્મટકૃતકાવ્યપ્રકાશ ઉપર તેઓ શ્રીમદે રચેલી ટીકા, આર્ષ ભીયચરિત્ર, વૈરાગ્યતિ, વૈરાગ્યકલ્પલત્તા, વિલ્લાસકારા,
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy