SearchBrowseAboutContactDonate
Page Preview
Page 52
Loading...
Download File
Download File
Page Text
________________ - બંને સર્વપ્રણીત સ્યાદ્વાદનું સુંદર શૈલીથી પ્રતિપાદન કરીને એવા અભેદ્ય કિલ્લાની રચના કરી, કે જૈન દર્શનમાં કયાંય એકાંત કે અનેકાંતાભાસના પ્રવેશને અવકાશ જ ન રહે. જૈન ન્યાય, પ્રમાણ, નય, નિક્ષેપ, સપ્તભંગી, સપ્તમય, અનેકાંત, પાંચ જ્ઞાન, પંચાસ્તિકાય, પડદ્રવ્ય, નવતત્વ, વગેરે જૈન દર્શનના દાર્શનિક–તાત્વિક વિયેનું ન્યાય શૈલીથી વર્ણન કરીને બુદ્ધિજીવી વર્ગની બુદ્ધિને પરિપૂર્ણ સાત્વિક રાકે મળે એવી વ્યવસ્થા કરી છે. આ સાહિત્યને મધ્યસ્થભાવે અભ્યાસ કરનાર કેઈ પણ વિદ્વાન જૈનદર્શનને ઉપાસક, છેવટે પ્રશંસક તે બન્યા વિના ન જ રહે એવી એની ખૂબી છે. જેની પ્રતીતિ સ્યાદ્વાદકલ્પલતાટીકા, ન્યાયખંડખાદ્ય, અષ્ટસહસ્ત્રી, તર્ક ભાષા, નયપ્રદીપ, નયરહસ્ય, નપદેશ, ન્યાયાલેક, અનેકાંત વ્યવસ્થા, આત્મખ્યાતિ–પ્રમેયમાલા, સ્યાદ્વાદરહસ્ય, જ્ઞાનબિંદુ, જ્ઞાનાર્ણવ, પ્રતિમાશતક, વાદમાલા, ઉત્પાદાદિ સિદ્ધિ, તત્વાર્થસૂત્ર [પ્રથમાધ્યાય] ટકા, વિષયતાવાદ, અધ્યાભેંમત પરીક્ષા, આધ્યાત્મિકમત પરીક્ષા, ધર્મ પરીક્ષા, દેવધર્મ પરીક્ષા, આરાધક વિરાધક-ચતુર્ભગી, કુપદષ્ટાંતવિશદીકરણ, અસ્પૃશગતિવાદ વગેરે ઉપલબ્ધ ગ્રંથે રેતાં થયા વિના રહેતી નથી. વેગ અને અધ્યાત્મના વિષયમાં સૂરિ પુરંદરશ્રી હરિ ભદ્રસૂરિમહારાજના ગ્રંથો, આગમિક ગ્રંથે, અન્ય દર્શનેના ગ ગ્રંથ, ઉપનિષદે તેમ જ સ્વાનુભૂતિના આધારે તેઓશીએ જે રચના કરી છે, તે જોતાં એગ અને અધ્યાત્મવિષયા
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy