SearchBrowseAboutContactDonate
Page Preview
Page 481
Loading...
Download File
Download File
Page Text
________________ ૪૧૮] ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ પુણ્ય કહે તે પાતક પિષે, પાપ કહે જન-વૃત્તિ વિશે કેઈ ભાખે “નિરદેષ આહાર, સૂઝે અમ્લને ઈહ અધિકાર. ૨૫ મુક્તિ કાજે સવિ કિરિયા કરતે, પૂરણ મારગ ભાખે નિતે; ભવજલ વહતા જનને જેહ, દીપ સમાન કરે દુઃખ છે” ૨૬ એહ ધરમ ન લહે અજ્ઞાની, વલિય અપંડિત પંડિત માની; બીજ ઉદક ઉદ્દે શિકનું જી, ધ્યાન ધરે અસમાધિ પ્રયુંછ. ૨૭ માછાં ભક્ષણ ધ્યાયે પંખી, ટંકાદિક જિમ આમિષ કંખી; વિષય-પ્રાપ્તિ થાયે તિમ પાપી, બહુલારંભ પરિગ્રહ થાપી ૨૮ વિષય તણાં સુખ છે પ્રાણી, પરિગ્રહવંત ન તે સુહઝાણ; તે હિંસાના દેષ ન દાખે, નિજમતિ કલ્પત કારણ ભાખે. ૨૯ અંધ ચલાવે કાણું નાવા, તેહ સમર્થ ન તીરે જાવા મિથ્યાદષ્ટિ ભવજલ પડિયા, પાર ન પામે તિમ દુઃખ નડિયા. ૩૦ જે અતીત અનાગત નાણી, વર્તમાન તસ એક કહાણી; દયા મૂલ સમતામય સાર, ધર્મ તેહને પરમાધાર. ૩૧ ધર્મ લહી ઉપસર્ગ-નિપાત, મુનિ ન ચલે જિમ ગિરિ ઘનવાને, ઈગ્યારમું અધ્યયન સંભારે, બીજે અંગે ઈમ મન ધારે. ૨ હાલ ચોથી ઈણિ પુરિ કંબલ કોઈ ન લેસી-એ દેશી તે મુનિને ભામણ જઈએ, જે વ્રત કિરિયા પાલે રે સધુ ભાષી જે વલી જગમાં, જિનમારગ અજુઆલે રે. ૩૩ તે મુનિને ભામણડે જઈએ, એ આંકણી.
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy