SearchBrowseAboutContactDonate
Page Preview
Page 480
Loading...
Download File
Download File
Page Text
________________ ૪-સ્વાધ્યાય વિભાગ : સુગુરૂની સઝાય [૪૧૭ રસ લાલિચ ન કરે ગુણવંત, રસ અર્થે નવ જે દંત; સયમ વિત-રક્ષા હેત, સ`તેષી મુનિ ભેજન લેત. ૧૭ અન-રચના પ્રજા-નતિ, નવિ વ છે. શુભધ્યાની યતિ; કરી મહુાવ્રત-આરાધના કેવલજ્ઞાન લધે શુભ મના. ૧૮ હાલ ત્રીજી —(*)— શ્રી સીમધર જિત ત્રિભુવનભાણુ–એ દેશી મારગ સાધુતણા છે ભાવે, દર્શન જ્ઞાન ચારિત્ર સ્વભાવે; ચરકાદિક આચાર કુથ, પાસસ્થાર્દિકના નિજ યૂથ. ૧૯ આધાકક્રિક જે સેવે, કાલાનિ મુખ દૂષણ દેવે; જિનમાર્ગ છોડી ભવકામી, થાપે કુમારગગામી ૨૦ મારગ એક અહિંસા રૂપ, જેતુથી ઉતરીયે ભવ કૂપ; સ યુક્તિથી એહજ જાણે!, એહુજ સાર સમય મન આશે. ૨૧ ઉપ-ધ-ત્રિચ્છા જે પ્રાણી, ત્રસ—થાવર તે ન હણે નાણી; એષણુ દેષ ત્યજે ઉદ્દેશી, કીધું અન્ન ન લિયે શુભ-લેશી. ૨૨ આધાકકિ અવિશુદ્ધ, અવયવ મિશ્રિત જે છે અશુદ્ધ; તે પણ પોતે' દ્વેષથી ટાલે, એ મારગે સયમ અજુઆતે. ૨૩ હણુતાને નિવ મુનિ અનુમેદે, કૂપાક્રિક ન વખાણે પ્રમાદે; પુણ્ય પાપ તિઠ્ઠાં પૂછે કાઈ, મૌન ધરે જિન આગમ જોઈ, ૨૪ ૧ પૂતિ.
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy