SearchBrowseAboutContactDonate
Page Preview
Page 444
Loading...
Download File
Download File
Page Text
________________ ૪-સ્વાધ્યાય વિભાગ : પ્રતિક્રમણ હેતુગર્ભિત સ્વાધ્યાય [૩૮૧ તસ વ્યાસંગે દેઈ ગામડી, તિહાં પેઠા તેણે દીઠા રે, કહે “કાં તુહે પેઠા પાપીયા!' તિહું એક કાહે કરી મન ધીઠા રે. તુહે પ ઈહ પઠાં ચે મુજ ષ છે, તેણે તે હણીઓ બાણે રે; પાછે પગલે બી એસ, મૂકે કહે પેઠે અનાણે રે. તુમહે. ૬ તે ભેગને આભેગી હૂએ, બીજે ન લહ્યો ભેગ-સંગ રે; એ દ્રવ્ય ભાવે જાણજે, ઈહાં ઉપનય ધરિ ઉપગ. તુમહે. ૭ રાજા તીર્થકર તેણે કહ્યો, મારગ સંયમ રહે રાખી રે, ચૂળે તે રખવાલે હસુખ પામે તે સત્ય-ભાષી છે. તુમહે૮ પ્રતિક્રમણ પ્રમાદ અતિકમે, ઈહ રાગાદિક રખવાલા રે, તે જે રૂપ પ્રશસ્ત જેડીયે, તે હવે સુજસ સુગાલા રે. તુહે ૯ સંવાદ ને દષ્ટાંતથી પ્રતિકરણપર વિવેચન હાલ અગીયારમી કાંઈ જાણું કબ ઘરે આવેલો? અથવા પ્રીત પૂરવ પામી-એ દેશી (પહેલાં મારવાડી ભાષાની છાંટ છે). કાંઈ જાણાં કિઉં બની આવેલે? માહરા મહાનગારાશું સંગ હે મિત્ત! માહારા પ્રાણ પિયારારા રંગ હે મિત્ત! કાંઈ ૧
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy