SearchBrowseAboutContactDonate
Page Preview
Page 443
Loading...
Download File
Download File
Page Text
________________ - - - - - -- - - ૩૮૦ ] ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ પ્રતિક્રમકને પ્રતિક્રમણ કરી, અઘ–પ્રતિ કર્તવ્ય અજ્ઞાણ મે શબ્દાર્થ સામાન્ય જાણીએ, નિંદા સંવર પરચખાણ મે. પરિ. ૪ પડિજમણું ને પરચખાણ છે, લથી વર આતમ નાણ મે તિહાં સાધ્ય-સાધન-વિધિ જાણજે, ભગવાઈ અંગ સુજસ પ્રમાણ મેરે લાલ પડિ. ૫ પ્રતિક્રમણને બીજો પર્યાય પ્રતિકરણ ઢાલ હરામી -(૨)નંદલાલ વજાવે વાંસલી અથવા તું મતવાલે સાજના-એ દેશી પરિક્રમણ પદારથ આસરી, કહું અહેવતણે દિકં તે રે ઈક પુરે નૃપ છે તે બાહિરે, ઘર કરવાને સંબંતે રે. ૧ તુમહે જેજેરે ભાવ સેહામણે, જે વેધક હુએ તે જાણે છે, મૂરખ તે ઔષધ કાનનું, આંખે ઘાલી નિજમતિ તાણે રે. ૨ તુમહે જેજે રે ભાવ સોહામણે–એ આંકણી. સિહ બાંધ્યું સૂત્ર ભલે દિને, રખવાલા મેલ્યા સારા છે; હણ તે જે ઈહ પિસશે, ઈસ્યા કીધા પૂકારા રે. તુમહે. ૩ જે પાને પગલે એસરે, રાખીને તેહના પ્રાણ રે; ઈમ કહી તે સજજ હુઈ રહ્યા, ધરી હાથમાં ધનુષ ને બાણ રે. તુમ ૪ ૧ સંભૂત રે,
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy