SearchBrowseAboutContactDonate
Page Preview
Page 439
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૭૬] ગૂર્જર સાહિત્ય સંગ્રહ-૧ તેહ ઉપશમ કાઉસ્સગ્ન કરે, ચાર લેગસ્સ મનિ પાઠરે દિઠિ-વિપરિયાસ સે ઉસ્સાસને, ધી-વિપરિયાસ” શત આઠરે. ચતુર૦ ૨ ચિઈ વંદન કરિય સઝાય મુખ, ધર્મવ્યાપાર કરે તારે જાવ પરિક્રમણ વેલા હુએ, ચઉ “ખમાસમણ દિએ ભારે. ચતુર૦ ૩ રાઈ પડિઝમણ ઠાઉં ઈમ કહી, “સવ્યસ્તવિ રાઈ કહેઈરે સઝસ્થય ભણી “સામાયિક કહી, “ઉસ્સગ્ન એક ચિંતેઈરે. ચતુર ૪ બીજે એક દર્શનાચારને, ત્રીજે અતિચાર ચિંતરે ચારિત્રને તિહાં એક હેતુ છે, અલ્પ વ્યાપાર નિસિ ચિત્તરે. ચતુર૦ ૫ પારી “સિદ્ધસ્તવ’ કહી પછે, જાવ કાઉસ્સગ્ન વિહિ પુરે; પ્રત્યેક કાઉસ્સગ પડિક્રમણથી, અશુદ્ધને શોધ એ અપુવરે. ચતુર૦ ૬ ઈ વિર છમાસી તપ ચિંતવે, હે જીવ! તું કરી શકે તેહરે; ન શકું એ ગાઈ ઈગુણતિસતાં, પંચ માસાદિ પણ જેહરે. ચતુર ૭ એક માસ જાનતેર ઊડે, પછે ચઉતિસ માંહિ હાણી; જાવ ચઉથ આંબિલ-પરિસિક-નમુક્કારસી એગ જાણીરે. ચતુર ૮ શક્તિ તાંઈ ચિત્ત ધરી પારીએ, મુહપત્તિ વંદન પચ્ચખાણ; ઈરછા આસદ્ધિ કહી તિગ થઈથય-ચિઈવંદણ સુહજાણરે. ચતુર૦ ૯.
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy