SearchBrowseAboutContactDonate
Page Preview
Page 438
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વાધ્યાય વિભાગઃ પ્રતિક્રમણ હેતુગર્ભિત સ્વાધ્યાય [ ૩૭૫ કહી પડિઝેમણે પંચ આચાર સંહિ, તિહાં દીસે એ તિણહ દુર્હણ ઈશ્ય પભણિ તપ વીર્ય આચાર શુદ્ધિ, અવાગ્યે હુઈ જે હેઈ ત્રિક વિશુદ્ધિ. પ્રતિક્રમણ-પચ્ચખાણ-ચઉવિહાર મુનિને, યથાશક્તિ પચ્ચખાણ શ્રાવક સુમનને, કાઉસ્સગ્ગ અંતરંગ તપને આચાર; વલિ વીર્યને ફેરવે શક્તિસાર. ૭ પ્રતિક્રમણ પદથી ક્રિયા કર્યું કર્મ, જણએ તિહાં પ્રતિક્રમણ કિયા મર્મ પ્રતિક્રમણ કર્તા તે સાવાદિ કહીએ, સુદષ્ટિ સુપિયુક્ત યતમાન લહિએ. ૮ પ્રતિક્રમ્ય તે કર્મ–કેધાદિ જાણે, ટલે તે તે સર્વ લેખે પ્રમાણે, મલે જે સુજનસંગ દઢરંગ પ્રાણી, ફલે તે સકલ કજજ એ સુજસ વાણી. ૯ રાઈ પ્રતિક્રમણ વિધિ ઢાલ સાતમી –(*)– બ્રહ્મચર્યને દશ કહ્યા અથવા જુઓ જુઓ અચરિજ અતિભલું-એ દેશી દેવસી પડિક્રમણ વિધિ કહે, કહિએ હવે રાઈને તેહર ઈરિય પડિમિય ખમાસમણમ્યું, “કુસુમિણ સુમિણ જેહરે. ૧ ચતુર નર! હેતુ મન ભાવજે એ આંકણી.
SR No.032081
Book TitleGurjar Sahitya Sangraha Part 01
Original Sutra AuthorN/A
AuthorYashovijay Gani
PublisherJinshasan Raksha Samiti
Publication Year
Total Pages682
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size31 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy